Book Title: Girnar Chaitya Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ ૨૬ Jain Education International આંબા રાયણ તણીય વનરાજી જાણે આવિઉ જલહર ગાજી ભાજીય ગિઉ દુક્કાલો—૧૦ મન રંટિંગ જઉ ચડીય પાજ તુ નિશ્ચઇ સરીયાં અમ્હ કાજ રાજ-પાહિ અણંતો-૧૧ પ્રીય ભગઈ, દુખિ જઈય તિહાં અચ્છઈ નિરંતર સીયલી છાહાં બાહોં મેં મેલ્ટિસિ કંતો—૧૨ ઇક વીસમઈ ઇકે આઘા જાઈ ઇઠક મનરંગ વાયત્ર વાð ઇંક ગાયÛ તીહાં ગીતો—૧૩ પહિલી પરવંઇ લેઈ વીસામઉ બીજા ઊપરિ વિલા ધામ... જિમ પામુ ભવ-અંતો—૧૪ આગલિ....છઈ માકડ પગથાહર તીો અતિ સાકડ કાઈં કડક ૨ઈજ હાથો—૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા........સહંતા જાતા સંઘહ સાથો—૧૬ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-1 ત્રિહુ શિલા ત્રીજી પર્વ ભણીઈ ચઉત્થી સૂતકકારણિ સુણીય હણી....રો—૧૭ તુ પામી મઇં પોલિ જ પહિલી પુણ્ય-કાજિ જે અચ્છઈ સઈલી હલીસક દિ સારો—-૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6