Book Title: Gandhiji ane Jainatva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૫૦] દન અને ચિંતન બધા જ સારા વિચારા ગાંધીજીને જૈન માને છે અગર તેમનામાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતા આતપ્રોત થયેલા જુએ છે. ખીજા ધર્માંધ વિશે ન કહેતાં આ લેખમાં જૈન પથ વિશે જ મુખ્યપણે કહું છું તેનાં એ કારણે છે: એક તે લેખની મર્યાદા અને બીજું કારણ બધી વસ્તુઓને એકસાથે ન્યાય એક જ જણુ આપે તેમાં અન્યાય થવાને! સભવ. ત્યારે આપણે હવે જોઈ એ કે ગાંધીજીમાં કયાં એવાં જૈનધમ માન્ય ખાસ તત્ત્વ આતપ્રેત થયાં છે કે જેને લીધે જૈન અગર કેટલાક જૈનેતરી એમને જૈન કહેવા અને માનવા પ્રેરાય છે. જૈન ધર્મના આચાર અને વિચાર સંબધી એ તત્ત્વ એવાં વિશિષ્ટ છે કે જેને લીધે એ ધમ ખીજા ૫થાથી જુદો પડે છે. એ એ તત્ત્વો એટલે અહિંસા અને અનેકાન્તવાદ, આ બન્ને તત્ત્વો માત્ર મધ્યસ્થપણાની પ્રકૃતિમાંથી જન્મ્યા છે અને વિકસ્યા છે. ગાંધીજીની પ્રકૃતિમાં મધ્યસ્થપણું ને સહજ રીતે જ ન હોત તા આ એ તત્ત્વો તેમના જીવનમાં ન આવત એમ મને ચોખ્ખુ લાગે છે. તેમની પ્રકૃતિના બંધારણમાં મધ્યસ્થપણાના સંસ્કારો બીજપે હતા એ એમની ‘આત્મકથા' કહે છે. સ્વાભાવિક મધ્યસ્થપણું હોવા છતાં તેમને જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસી શ્રીમદ્ રાયચંદ્ર જેવા ગાઢ પરિચય થયા ન હાત તાપણુ એ તત્ત્વા જે રીતે તેમના જીવનમાં દેખા દે છે તે રીતે આજે હાત કે નહિ એ શંકાસ્પદ છે. ગાંધીજીના જીવનમાં બધા ધર્માંતે માન્ય અને છતાં જૈન ધર્મની ખાસ ગણાતી અહિંસા ઊતરી છે, પણ તે જૈન બીબામાં ઢળાયેલી નહિ. જૈનેને અનેકાંતવાદ ગાંધીજીના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક શબ્દમાં દેખાય છે, પણ તે સુધ્ધાં જૈન ભાષા અને જૈન રૂઢિના બીબામાં ઢળેલે નહિ. પોતાની પ્રકૃતિમાંથી જ જન્મેલાં અને શ્રીમદ્ રાયચંદ્ર આદિ જેવાના પરિચયથી કાંઈક વિશિષ્ટ રીતે પાષણ પામેલાં એ એ તત્ત્વે તે સામ્પ્રદાયિક ખીબામાં ઢળેલા જ, ગાંધીજીના જીવનમાં આવ્યા હાત તો ગાંધીજીના જીવન વિશે આજે વિચારવાનું રહેત જ નહિ. તેઓ આપણા જેવા પ્રાકૃત હત અને તેમના જીવનમાંથી મેળવવાપણું ન જ હેત, ઓછામાં ઓછું હોત. અથવા ગાંધીજીએ અહિસાને અપનાવી, પણ તે એવી રીતે અપનાવી કે અત્યાર સુધીમાં કાઈ પણ સાધારણુ કે અસાધારણ માણસે એ રીત અ‘ગીકાર જ કરી નહેાતી, અથવા કાઈ તે બહુ સ્પષ્ટપણે અને વ્યાપકપણે એ રીત સૂઝી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6