Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 2
________________ આ પુસ્તક વિષે “ લેખકે મધ્યકાલીન નાઈટ ' - સાહસવીરની પ્રથાને આધારે આ ઠઠ્ઠા-કથામાં, સદાકાળને માટે રસ અને આનંદ પડે એવું રંગરંગીલું લખાણ કર્યું છે; એટલું જ નહિ પણ, જીવનના સત્ય તારવી એમની સાચી મુલવણી એક ફિલસૂફની અદાથી કરી છે. જગતની જુદી જુદી પંચાવન ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને અત્યાર સુધીમાં તેની બે હત્વનર ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી છે. આ જાણીતા પુસ્તક વિષે પેનની પ્રજાને એવો દાવો છે કે, બાઈબલ પછી બીજે નંબરે ડૉન વિકસેટ' પુસ્તક દુનિયામાં રસપૂર્વક વંચાય છે.” - પ્રકાશકના નિવેદનમાંથી કમુબહેન પુત્ર છે. પટેલ “ આપણા આઝાદી જંગના ઇતિહાસમાંથી આવા નમૂનાઓ સહેજે તારવી આપી શકાય. કેટલાચ “બાગી'એ (કાંતિકારીઓ), વાદી એ (સમાજવાદ ઇના પુરકર્તાઓ), “ યોજના કારો છે. ભારતવર્ષના ઇતિહાસપટ ઉપર આવી કામગીરી બજાવી ગયા છે, અને બજાવી રહ્યા છે. મોટે ભાગે તેઓના પ્રયત્નોનું પરિણામ શૂન્ય અથવા વિપરીત આવ્યું હોય છે. - “ દરેક દેશને આવી નવલકથાની જરૂર રહેવાની; અને તેથી જગતની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થતા જ આવ્યા છે, તથા તે વંચાતી જ રહી છે. એ ગ્રંથ સોને માટે આત્મદર્શક અરીસા છે અને સાથે સાથે એક ભારે પડેTR પગ. - પ્રાસ્તાવિક માંથી ગેપાળદાસ પટેલ | ... આ નવલકથાએ, તે જમી તે જ દિવસથી, પેનને જ નહીં, આખા યુરોપને ગાંડુંઘેલું કરી મૂકવું, તે . આજ સુધી ચાલુ છે ! અને ભલભલા કલા-વિવેચકોએ પિતાની શક્તિ એ ૫૨ છાવર કરી છે. કેટલી બધી શાહી અને કાગળ એમાં જગતે ખરચ્યાં છે, તોય, ઈશ-ગુણગાન પેઠે,-તેને પ્રવાહ પૂરો નથી થતો.” - આવકાર ’માંથી મગનભાઈ દેસાઈ ૨ પ્રારાબ ૨ હSાર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 344