Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 292
________________ શ્રીમહાવીરસ્વામીના નિર્વાણથી ભાવિ ૨૪ જિનોની ઉત્પત્તિનો કાળ ૩ વર્ષ અને ૮ માસ ગયે છતે, ચતુર્થ (ચોથા) આરાની સમાપ્તિ, અને બીજે દિવસે. ૨૧000 વર્ષ નો, પાંચમાં આરાની શરૂઆત. ૨૧૦૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગયે છતે (પાંચમા આરાની સમાપ્તિ) અને, ૨૧૦૦૦ વર્ષ નો, છઠ્ઠા આરાની શરૂઆત. ૪૨૦૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગયે છતે છઠ્ઠો આરો (અને આમ અવસર્પિણી કાલ) સમાપ્ત, અને, ૨૧000 વર્ષ નો, ઉત્સર્પિણીના પ્રથમ આરાની શરૂઆત. ૬૩૮૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીર ભગવાનના નિર્વાણથી ગમે છતે (ઉત્સર્પિણીનો પ્રથમ આરો સમાપ્ત) અને ૨૧000 વર્ષ નો, ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત. ૮૪૦૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગયે ઉત્સર્પિણીનો બીજો આરો સમાપ્ત. અને, ૩ વર્ષ અને ૮ માસ, ત્રીજા-આરાના ગયે પ્રથમ તીર્થકર જન્મ. ૮૪૦૦૭ વર્ષ અને ૫, માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગમે (શ્રેણિકરાજાનો જીવ) પ્રથમ તીર્થકર શ્રીપદ્મનાભજિન તરીકે જન્મ. ૧ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ચોરાશી હજાર સાત અને પાંચ માસ ગયે (શ્રેણિક રાજાનો જીવ) પ્રથમ તીર્થકર શ્રીપદ્મનાભજિન તરીકે જન્મ, બાદ અઢીસો વર્ષે બીજા શ્રીસૂરદેવજિન જન્મ. ૨ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ચોરાશી હજાર બસોને સત્તાવન વર્ષ અને પાંચ માસ ગયે બીજા શ્રીસૂરદેવજિન જન્મ, બાદ ચાશી હજાર સાતશોને પચાસ વર્ષે ત્રીજા શ્રીસુપાર્શ્વજિન જન્મ. ૩ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એક લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ત્રીજા શ્રીસુપાર્શ્વજિન જન્મ, બાદ-પાંચ લાખ વર્ષે ચોથા શ્રીસ્વયંપ્રભજિન જન્મ. ૪ શ્રીમહાવીર ભગવાનના નિર્વાણથી છ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ચોથા શ્રીસ્વયંપ્રભજિન જન્મ, બાદ-છ લાખ વર્ષે પાંચમાં શ્રીસર્વાનુભૂતિજિન જન્મ. ૫ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી બાર લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે પાંચમાં શ્રી સર્વાનુભૂતિજિન જન્મ, બાદ-ચોપન લાખ વર્ષે છટ્ટા શ્રીદેવશ્રુતજિન જન્મ.

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304