Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ ૨૭૨] [दीपालिकापर्वसंग्रहः ॥ उव्वट्टित्ता भारहे वासे सयदुवारे नयरे पत्तमंडलियभावो पव्वज्जं पडिवज्जिय तित्थयरनामं प(उ)वज्जिता वेमाणिए उववज्जिता दुवालसमो अममनामतित्थयरो भविस्सइ" રૂત્યુમિતિ યં ઉ. પ્રા. ભા. ભા. ૩ માં પણ શ્રીકૃષ્ણ બારમાં લીધા છે અને ત્યાં કહ્યું છે કે સમવાયાંગસૂત્રમાં કહેલું છે કે, કૃષ્ણ ભાવી ચોવીશીમાં તેરમાં (હવે-આને ઉત્ક્રમથી લઈએ તો આવી શકે છે જેમકે ૨૪-૨૩-૨૨ ઇત્યાદિ ૧૩માં અમમ નામે થાય છે.) તીર્થકર થશે તત્ત્વબહુશ્રુતગમ્ય. શ્રીઠાણાંગસૂત્રજી આઠમાં ઠાણામાં સૂત્ર ૬૨૭ની ટીકામાં શ્રીકૃષ્ણ મહારાજા અમમ નામે બારમાં તીર્થકર થશે. હાલ તેઓ ત્રીજી નરકમાં છે. ૧૩. શ્રી નિષ્કર્ષીય-સત્યકીવિદ્યાધરઆત્મા, ચેડામહારાજની પુત્રી સુજ્યેષ્ઠા સાધ્વીનો પુત્ર, અગ્યારમો-રદ્ર (લોકમાં મહાદેવ તરીકે પ્રસિદ્ધ) પેઢાલપુત્ર છે. કોઈ હરસત્યકી-રાવણનો પુરોહિત કહે છે. ૧૪. નિષ્ણુનાવ બલદેવઆત્મા, છઠ્ઠા દેવલોકે. ભાવ પ્ર.માં કહ્યું છે. કે શ્રીકૃષ્ણ મહારાજાના ભાઈનો જીવ ન લેવો. કારણ કે તે શ્રીહેમચંદ્રસૂરિકૃત શ્રીનેમિનાથ ચરિત્રમાં તથા શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં શ્રીઅમમનાથતીર્થે મોક્ષ જશે અને તેઓ પાંચમાં દેવલોકમાં ગયા છે. ૧૫. શ્રીનિર્મમ-સુલસીશ્રાવિકા, નાગરથિક ભાર્યા, અંબડપરીક્ષિત સુલતાને શ્રીવીરપ્રભુએ અંબડદ્વારા ધર્મલાભ કહેવડાવ્યો હતો તે, પાંચમો દેવલોક. ૧૬. શ્રત્રિગુપ્ત-રોહિણીઆત્મા, બીજા દેવલોકે. ઉ. પ્રા. ભા. ભા. ૩માં બલભદ્રની માતા રોહિણી જીવ થશે, એમ કહેલ છે. ભાવ. પ્રકાશે કહ્યું છે કે, શ્રીજિનપ્રભસૂરિકતપ્રાકૃતગઘાવલીકલ્પમાં અભિપ્રાય આ પ્રમાણે છે–વિશેષ-૧૬માં રોહિણીकेई भणंति- “कक्किपुत्तो सित्तुंजे उद्धारं करित्ता जिणभवणमंडियं पुहविं काउं अज्जियतित्थयरनामो सग्गं गंतुं चित्तगुत्तो जिणवरो होही, इत्थ य बहुसुयमयं पमाणं" ॥ ૨૭. શ્રીસમાધિ-રેવતી-વીરપ્રભુને ઔષધ આપવાવાળી (બીજોરાપાક). ભરતેશ્વર બાહુબલીવૃત્તિમાં પણ કહ્યું છે કે સત્તરમાં સમાધિ નામે તીર્થકર થશે, બારમો દેવલોક. ૧૮. શ્રીસંવર-શતાલીશ્રાવકનો જીવ, આઠમો દેવલોક. ૧૯. શ્રીયશોથર-પાયનઋષિનો જીવ જે દ્વારીકાનગરીનો દાહ કરનાર, ભવનપતિમાં અગ્નિકમારદેવ થયા છે. હવે ઉ. પ્રા. ભા. ભા. ૩માં આ દ્વીપાયન લોકમાં વેદવ્યાસ એવા નામે પ્રસિદ્ધ છે તે સમજવા. સિદ્ધચક્ર-વર્ષ-૧ અંક ૧૮માં પાને ૪૨૪, “પ્રશ્ન-૪૩૭-દ્વારીકાનો દાહ કરનાર દીપાયન ઋષિ ઓગણીસમો તીર્થકર સમજવો કે કેમ? જે તીર્થકર થવાના છે તે ઉપર્યુક્ત દ્વીપાયન નહિ પણ બીજા દ્વીપાયન છે, પ્રાયઃ તીર્થકરો તેવા પાપ કરવાવાળા હોતા નથી.” હવે સુથsiાત્રે-વીવાય ય & તત્તો નું નાર, ગ્રેવ'' li૭૨ આ વાક્યથી દીપાયનકૃષ્ણમહારાજાના વખતના દેખાય છે. તત્ત્વબહુશ્રુતગમ્ય. D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304