Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ परिशिष्टम् [९] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य विशेषपदार्थाः ॥] [२७१ કહેલ છે, કે એમનું આયુષ્ય ચાર પલ્યોપમનું છે. અને છટ્ટા તીર્થકરનું માન સંખ્યાતુ છે, માટે અન્ય લેવા, વળી સ્થાનાંગસૂત્ર-ટીકામાં આજ શંખને કહેલ છે– अस्य शङ्खस्य-एवं यो वर्द्धमानेन, स्तुतस्तादृशपर्षदि । विदेहे सेत्स्यमानोऽसौ, पञ्चमाङ्ग उदीरितः ॥३८॥ स्वर्गेऽस्यायुरपि प्रोक्तं, श्रुते पल्यचतुष्टयम् । षष्ठो जिनस्तु श्रीमल्लिजिनस्थाने भविष्यति ॥३९॥ ततश्च-संख्येय एव कालः स्याद्भाविषष्ठजिनोदये । तत् षष्ठजिनजीवो यः शङ्खोऽन्यः सेति बुध्यते ॥४०॥ स्थानाङ्गवृत्तौ त्वयमेव शङ्खो भावितीर्थकृत्तया प्रोक्तस्तदाशयं न वेद्मीति । जीवः शङ्खस्य षष्ठोऽर्हन्, भावी देवश्रुताभिधः । भविष्यत्युदयाख्योऽर्हन्नन्दीजीवश्च सप्तमः ॥४१॥ ફુટનોટમાં-આ પ્રમાણે- “શ્રીસ્થાનાવૃત્ત દિ શક્ય માવિતીર્થત્વોવા પષ્ટનનતયોત્તિ: તતો નામાન્તરેઈનનપૂર્વભવ: સ્થા” I ઉ. પ્રા. ભા. ભા. ૩માં પણ બીજા શંખને લીધેલા છે. વિ. વિ. વિ. ભા. ૫ માં તથા અન્યમતે બારમાં દેવલોકમાં ગયેલ છે, ત્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ ૨૧ સાગરોપમની છે. ૮. શ્રીપેઢાન-આનંદશ્રાવક, તે શ્રીવીરપ્રભુના દશ શ્રાવક પૈકીના ન લેવા, કારણ કે તે આનંદ પ્રથમ દેવલોકે ચારપલ્યોપમ આયુષ્ય, મહાવિદેહે જન્મ અને મોક્ષ કથન છે, માટે અન્ય લેવા. વિ. વિ. વિ. ભા. ૫ માં પ્રથમ દેવલોક કહેલ છે. ૯. શ્રીપોટ્ટિ-સુનંદઆત્મા, ઉ. પ્રા. ભા. ભા. ૩ જે તથા વિ. વિ. વિ. ભા. પમાં પણ સુનંદાશ્રાવિકા કહેલ છે. વિ. વિ. વિ. ભા. ૫ માં તથા અન્યમતે પાંચમે દેવલોક ગયેલ છે. જ્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ ૭ સાગરોપમની છે. ૧૦. શ્રીશતર્તિ -શતકશ્રાવક, ભાવ. પ્ર. માં પણ કહે છે કે - શતક-શંખનો સહચર હતો અપરનામ પુષ્કલી, શ્રીહૈમવીરચરિત્રે ૯માં કૈકસી-જીવ, અને ૧૦માં રેવતીજીવ કહેલ છે. ઉ. પ્રા. ભા. ભા. ૩માં શતકનું અપર નામ પુષ્કલી, તથા શ્રીભગવતીમાં પણ આ પ્રમાણે કહેલ શ્રાવકનો જીવ સમજવો. વિ. વિ. વિ. ભા. ૫ માં તથા અન્યમતે ત્રીજી નરકે. ૧૧. શ્રીમુનિસુવ્રત-દેવકીઆત્મા, શ્રીકૃષ્ણજીની માતા-ઉ. પ્રા. ભા. ભા. ૩ જે કહેલ છે. વિ. વિ. વિ. ભા. ૫ માં તથા અન્ય મતે આઠમાં દેવલોકે, હવે ત્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ ૧૭ સાગરોપમની છે. ૧૨. શ્રીમમ-કૃષ્ણ મહારાજાનો આત્મા, કૃષ્ણ-વસુદેવદિઇ તુ “ો તરૂપુઢવીમો D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304