Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ ૨૭૦] [दीपालिकापर्वसंग्रहः ॥ શ્રાવસ્તીનગરીના શ્રાવક છે, શતનું અપરનામ પુષ્કલી છે, ૮. સુલતા-નાગરથિકભાર્યા, ૯. રેવતીશ્રીવીરપ્રભુને મેંઢક ગામે ઔષધ (બીજોરાપાક) દેવાવાળી. શ્રીદ્ધિવિનત્ય માં ૨ પાના ૧૮ માં પાઠ-૨ तदाह-"सेणिय १ सुपास २ पोट्टिल ३ उदाइ ४ संखे ५ दढायु ६ सयगे ७ य । सुलसा ८ रेवई ९ वीरस्स बद्धतित्थत्तणा नवए" ॥२१२॥ श्रेणिकः-प्रतीतः, सुपार्श्व-भगवतः पितृव्यः, उदायी-कूणिकपुत्रः, शङ्ख-शतकौश्रावस्ती श्रावको, शतकस्तु-पुष्कलीत्यपराख्यः, सुलसा-नागरथिकभार्या, रेवतीमेण्ढकग्रामे भगवत औषधदात्री, शेषौ तु अप्रतीतौ ॥ ૧. શ્રીપાનામ-શ્રેણિકઆત્મા, શ્રીવીરપ્રભુના નિર્વાણથી ૮૪૦૦૭ વર્ષને પાંચમાસનું જન્માંતર સમજવું, હાલ તેઓ પહેલી નરકમાં છે. ૨. શ્રીસુવિ-સુપાર્શ્વઆત્મા, તે શ્રીવીરપ્રભુના કાકાનો જીવ. શ્રીસ્થા. સૂત્ર-૬૯૧, નવમે ઠાણે, પાને-૪૩૨, શ્રીપ્રવચનસારોદ્ધારે, ભાવલોકપ્રકાશે, તથા ઉપદેશપ્રાસાદ ભા. ભાગ-ત્રીજે ત્યાં પણ આ પ્રમાણે છે. વિ.વિ.વિ. ભા. ૫ માં ભુવનપતિમાં ગયા છે, અન્ય મતે બીજા દેવલોકમાં, બીજા દેવલોકમાં એકપલ્યોપમથી અધિક જઘન્ય આયુષ્ય સ્થિતિ છે. ૩. શ્રીસુપાર્શ-ઉદાથી આત્મા, કોણિકપુત્ર. હવે શ્રીસ્થા. સૂત્રે નવમે ઠાણે, શ્રીપ્રવચનસારોદ્ધાર પણ કોણિકપુત્ર કહેલ છે, તથા ઉપદેશપ્રાસાદ ભા. ભાગ-ત્રીજે શ્રેણિકરાજાના પૌત્ર અને કોણિકપુત્ર કહેલ છે. વિ. વિ. વિ. ભા. ૫ માં ભુવનપતિમાં ગયા છે, મતાન્તરે ત્રીજા દેવલોકમાં. ત્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ બે સાગરોપમની છે. (उदायी-एकदा च निशि देशनिर्झटितरिपुराजपुत्रे द्वादशवार्षिकद्रव्यसाधुना कृतपौषधोपवासः सुखप्रसुप्तः कङ्कायःकर्तिकाकण्ठकर्तनेन विनाशित इति स्थानाङ्गे) ૪. સ્વયંપ્રમ-પોઠ્ઠિલઅણગાર (સાધુ) અપ્રસિદ્ધ છે. વિ. વિ. વિ. ભા. ૫ માં તથા અન્યમતે ચોથા દેવલોકે, ચોથા દેવલોકમાં જઘન્ય આયુષ્ય સ્થિતિ બે સાગરોપમ અધિક છે. ૫. શ્રી સર્વાનુમતિ-દઢાયુઆત્મા, શ્રીમલ્લિનાથના કાકાનો જીવ કહે છે અને દીવાળીકલ્પ ભાષાન્તરે શ્રાવકનો જીવ કહેલ છે, જ્યારે શ્રીસ્થા. સૂત્રે અપ્રસિદ્ધ છે. વિ.વિ.વિ. ભા. ૫ માં તથા અન્યમતે બીજા દેવલોકે ગયા છે, જ્યાં જઘન્ય આયુષ્ય સ્થિતિ પલ્યોપમથી અધિક છે. ૬. શ્રીદેવશ્રત-કીર્તિઆત્મા, કાર્તિકશેઠ-આનંદગાથાપતિના પિતાનો જીવ. વિ. વિ. વિ. ભા. ૫ માં તથા અન્યમતે પ્રથમ દેવલોક. ૭. શ્રીર-શંખ-શતક, ભાવલોકપ્રકાશમાં આ નામના શ્રાવકો શ્રાવસ્તી નગરીમાં વસે છે. શ્રીવર્તમાન સ્વામીએ પર્ષદામાં શંખની સ્તુતિ કરેલ છે અને વિદેહે મોક્ષ જશે, શ્રીભગવતીજીમાં પણ D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304