Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 294
________________ ૨૬૬ ] [રીપત્તિપર્વસંપ્રદ: | ૧૫ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એક ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે પંદરમાં શ્રીનિર્મમજિન જન્મ, બાદ-નવ ક્રોડ સાગરોપમે સોલમાં શ્રીચિત્રગુપ્તજિન જન્મ. ૧૬ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી દશ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે સોલમાં શ્રીચિત્રગુપ્તજિન જન્મ, બાદ નેવું ક્રોડ સાગરોપમે સત્તરમાં શ્રીસમાધિજિન જન્મ. ૧૭ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી સો ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે સત્તરમાં શ્રીસમાધિજિન જન્મ, બાદ-નવસે ક્રોડ સાગરોપમે અઢારમાં શ્રીસંવરજિન જન્મ. ૧૮ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એક હજાર ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે અઢારમાં શ્રીસંવરજિન જન્મ, બાદ-નવ હજાર ક્રોડ સાગરોપમે ઓગણીશમાં શ્રીયશો ધરજિન જન્મ. ૧૯ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી દશ હજાર ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે ઓગણીશમાં શ્રીયશોધરજિન જન્મ, બાદ-નેવું હજાર ક્રોડ સાગરોપમે વિશમાં શ્રી વિજયજિન જન્મ. ૨૦ શ્રીમહાવીર ભગવાનના નિર્વાણથી એક લાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે વીશમાં શ્રીવિજયજિન જન્મ, બાદ-નવ લાખ ક્રોડ સાગરોપમે એકવીશમાં શ્રીમલ્લજિન જન્મ. ૨૧ શ્રીમહાવીર ભગવાનના નિર્વાણથી દશ લાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે એકવીશમાં શ્રીમલ્લજિન જન્મ, બાદ-દશ લાખ ક્રોડ સાગરોપમે બાવીશમાં શ્રીદેવજિન જન્મ. ૨૨ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી વીશલાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે બાવીશમાં શ્રીદેવજિન જન્મ, બાદત્રીસ લાખ ક્રોડ સાગરોપમે વેવીશમાં શ્રી અનંતવીર્યજિન જન્મ. ૨૩ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી પચાશ લાખ ક્રોડ સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગમે ત્રેવીસમાં શ્રી અનંતવીર્યજિન જન્મ, બાદ-પચાશલાખ ક્રોડ સાગરોપમે ચોવીશમાં શ્રીભદ્રજિન જન્મ. ૨૪માંશ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એક કોડાકોડી સાગરોપમ બેતાલીશ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે, ચોવીશમાં શ્રીભદ્રજિન જન્મ. D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304