Book Title: Dhyanashatakam Part 2 Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 8
________________ Jain E 3 સમર્પણમ્ મારી ચાર વર્ષની ઉંમરથી જ મારા પિતાશ્રીએ મને જેમના ખોળામાં સમર્પિત કર્યો; માણ આયંબિલો અને પચ્ચક્ખાણો જેમના સાનિઘ્યમાત્રથી અખંડિત રહ્યાં; મારા જીવનના ‘સ્વપ્નગુરુ' રૂપે એકમાત્ર જેઓનું જ સ્થાન-માન હતું; જેઓના કાળઘર્મના સમાચારે મારા જીવનમાં ઘરતીકંપ જેવી સંવેદના સર્જી હતી; જેમની ગેરહયાતીમાં હિનો માસ સુધી ખાલીપો અને ખાવા-પીવાની અનિચ્છા ઘર કરી ગઈ હતી; જેમની આંખોમાં મને મા દેખાતી, જેમના હાથોમાં પિતાનો સ્પર્શ અનુભવાતો અને જેમની મીઠી પ્રેણા અને મઘુટ સંબોઘનોથી માણ અંગે અંગમાં અઘ્યાત્મના ોમાંચ ઊભા થતા; જેમની દિવ્ય-કૃપાથી જ મને જગતના સુવિશુદ્ઘપ્રરૂપક ગુરુદેવ પૂ.આ. શ્રીદ્વજય રામચંદ્રસૂરિાજનો ભેટો થયો; મારી દીક્ષાના સમયે રજોહરણ-પ્રદાનની વેળાએ મેં મારા ગુરુદેવની પાછળ ઉભેલા અને મને ઓધો આપતા એ મારા બાપજીનાં જાણે કે સાક્ષાત્ દર્શન કર્યાં હતાં; 8 જીવનની પ્રત્યેક પળે, કસોટીની કપરી ઘડીઓમાં, સાઘના માટેનું સંગીન માર્ગદર્શન જેઓશ્રીના શુભહ્મણે મને સંપ્રાપ્ત થતું રહ્યું છે તે ∞ s સ્વનામઘન્ય, વય-પુછુય-જ્ઞાન-પર્યાય-સંઘવિટ, વસિદ્ધ, મણિયુટુવિશ્વાસઘામ, રાજનગરના લાડીલા, જૈનશાસન જવાહીટ, સૂરિમંત્રસાઘક, ધ્યાનમગ્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહાણજાની ૫૦મી સ્વર્ગારોહણા તિથિ પ્રસંગે તેઓશ્રીમદ્ના પાવન પાણિપદ્મોમાં 'ઘ્યાનશતકમ્-ર' મહાનગ્રંથનું સાદર સમર્પણમ્ સેવકાણુ - વિજય કીર્તિયશસૂષ્ટિ. Se For Private personal -Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 350