Book Title: Dharmvir Upadhyay Sohanvijayji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 202
________________ ધર્મવીર ઉપાધ્યાય અમને આશા છે કે આપ કી પણ આ નગરને આપના દન તથા ધૌપદેશથી કૃતાર્થ કરશે અને આપને હાથે વાવેલા આ વૃક્ષને ભૂલી ન જશે. ૧૬૦ અંતે સચ્ચિદાનંદ પ્રભુને અમારી પ્રાર્થના છે, કે આપને આપના ધ્યેયમાં——જેને માટે આપે સંસાર, વૈભવ પોતાનું કુટુંબ તથા શારીરિક સુખના ત્યાગ કરી સન્યાસ લીધા છે, સફળ કરે અને આપના પરિશ્રમ સફળ કરે. અતમાં અમે બધા આપને હાથ જોડી પ્રણામ તથા નમસ્કાર કરીએ છીએ અને આ માનપત્ર સ્વીકારે કરવા વિનતિ કરીએ છીએ. અમે છીએ આપના સેવા પિ'ડદાદનખાંના હિન્દુભાઈએ.

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220