Book Title: Dharmvir Upadhyay Sohanvijayji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 219
________________ અંતિમ ભાવના “ભાઈ, કાલની કોને ખબર છે? જે થાય તે કરી લઉ. શરીરના શે ભરાસા ! મનમાં તે ઘણાંએ સ્વપ્નાં ઘડી રાખ્યાં છે. પન્નખભરમાં ગુરુદેવના પ્રચારનું ખીડું મારે જ માથે છે. ગુરુદેવને નિશ્ચિત કરવાનું પણ ધાયું છે, અને મહાસભાદ્વારા પજાઅની કાચાપલટ પણ વિચારી છે. પણુ શરીર થાકી ગયું છે. કેટલા દિવસ ચાલશે તે શકા સ્પદ છે.” [અંતિમ સમયના ઉદ્ગારા

Loading...

Page Navigation
1 ... 217 218 219 220