________________
અંતિમ
ભાવના
“ભાઈ, કાલની કોને ખબર છે? જે થાય તે કરી લઉ. શરીરના શે ભરાસા ! મનમાં તે ઘણાંએ સ્વપ્નાં ઘડી રાખ્યાં છે. પન્નખભરમાં ગુરુદેવના પ્રચારનું ખીડું મારે જ માથે છે. ગુરુદેવને નિશ્ચિત કરવાનું પણ ધાયું છે, અને મહાસભાદ્વારા પજાઅની કાચાપલટ પણ વિચારી છે. પણુ શરીર થાકી ગયું છે. કેટલા દિવસ ચાલશે તે શકા સ્પદ છે.”
[અંતિમ સમયના ઉદ્ગારા