________________
ધર્મવીર ઉપાધ્યાય
અમને આશા છે કે આપ કી પણ આ નગરને આપના દન તથા ધૌપદેશથી કૃતાર્થ કરશે અને આપને હાથે વાવેલા આ વૃક્ષને ભૂલી ન જશે.
૧૬૦
અંતે સચ્ચિદાનંદ પ્રભુને અમારી પ્રાર્થના છે, કે આપને આપના ધ્યેયમાં——જેને માટે આપે સંસાર, વૈભવ પોતાનું કુટુંબ તથા શારીરિક સુખના ત્યાગ કરી સન્યાસ લીધા છે, સફળ કરે અને આપના પરિશ્રમ સફળ કરે. અતમાં અમે બધા આપને હાથ જોડી પ્રણામ તથા નમસ્કાર કરીએ છીએ અને આ માનપત્ર સ્વીકારે કરવા વિનતિ કરીએ છીએ.
અમે છીએ આપના સેવા પિ'ડદાદનખાંના હિન્દુભાઈએ.