Book Title: Dharmvir Upadhyay Sohanvijayji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 209
________________ સ્નેહાંજલિ [ આચાર્યશ્રી વિજયલલિત સૂરીશ્વરજી મહારાજ ના પ્રિય બાંધવ ! આજે પણ યાદ છે તે દિવસ જે દિવસે દૂર દૂર પંજાખથી ગૂજરાતની તી ભૂમિ ભેાયણીમાં આપણે અન્ને મળ્યા. એ શાંતસ્વભાવ, વિનીતભાવ, ભદ્રિકતા અને સહનશક્તિ આજે પણ નથી ભૂલાયાં. તારી જીવનકથા પણ કેવી વિચિત્ર છે! સાધુ થયા, સ્થાનક છેડયું અને ત્રણ ત્રણ વખત સ્થાનકમાં ગયા છતાં શાંતિ ન મળી. ગુરુદેવની પાસે તમે દોડી ગયા. એ દયાસાગરે તમારી કેવી કસોટી કરી અને ગૂજરાતની ભૂમિમાં શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીની છાયામાં આપણે મળ્યા.

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220