________________
સ્નેહાંજલિ
[ આચાર્યશ્રી વિજયલલિત સૂરીશ્વરજી મહારાજ ના પ્રિય બાંધવ ! આજે પણ યાદ છે તે દિવસ જે દિવસે દૂર દૂર પંજાખથી ગૂજરાતની તી ભૂમિ ભેાયણીમાં આપણે અન્ને મળ્યા. એ શાંતસ્વભાવ, વિનીતભાવ, ભદ્રિકતા અને સહનશક્તિ આજે પણ નથી ભૂલાયાં.
તારી જીવનકથા પણ કેવી વિચિત્ર છે! સાધુ થયા, સ્થાનક છેડયું અને ત્રણ ત્રણ વખત સ્થાનકમાં ગયા છતાં શાંતિ ન મળી. ગુરુદેવની પાસે તમે દોડી ગયા. એ દયાસાગરે તમારી કેવી કસોટી કરી અને ગૂજરાતની ભૂમિમાં શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીની છાયામાં આપણે
મળ્યા.