Book Title: Dharmvir Upadhyay Sohanvijayji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 206
________________ ધર્મવીર ઉપાધ્યાય [ 2 ] [ ઉપાધ્યાયજી મહારાજને પત્ર] વંદે વીરમાનંદમ | ગુજરાનવાલા વદિ ૧૦ શુક્રવાર ધર્મબન્ધ લઘુની વંદણ સ્વીકારશો. ધન્ય છે, ધન્ય છે, આપને, જે સૂરીશ્વરજીના વચનેનું પાલન કરી રહ્યા છે. મેં આ ગુણ આપનામાં ખાસ કરીને જે છે. જેવી રીતે આપ આચાર્ય ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તેમ હ પણ કરી શકું તે મારો તો બેડો પાર થઈ જાય. શાસનદેવને એ જ પ્રાર્થના છે કે મને ભવભવ સૂરીશ્વરજીની સેવા મળે–જેવી તમે કરી રહ્યા છે. આપમાં મેં શું શું જોયું, બસ નથી કહી શકતો. કારણકે હું તે તમારી જ માળા ફેરવું છું. આપે જે કાર્ય કર્યું છે તે બીજાથી થવું દુષ્કર છે. [૩] [ બીજો પત્ર] વંદે રિમાન્ડમ ગુજરાનવાલા શુદિ ૧૫ મંગળવાર સેવકની વંદણ. માળા પહોંચી ગઈ. આજ શ્રીજીને અઠમ છે. કાલે પારણું થશે. ધર્મબધુ! મારા પાપને

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220