________________
ધર્મવીર ઉપાધ્યાય
[ 2 ] [ ઉપાધ્યાયજી મહારાજને પત્ર]
વંદે વીરમાનંદમ
| ગુજરાનવાલા
વદિ ૧૦ શુક્રવાર ધર્મબન્ધ લઘુની વંદણ સ્વીકારશો. ધન્ય છે, ધન્ય છે, આપને, જે સૂરીશ્વરજીના વચનેનું પાલન કરી રહ્યા છે. મેં આ ગુણ આપનામાં ખાસ કરીને જે છે. જેવી રીતે આપ આચાર્ય ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તેમ હ પણ કરી શકું તે મારો તો બેડો પાર થઈ જાય. શાસનદેવને એ જ પ્રાર્થના છે કે મને ભવભવ સૂરીશ્વરજીની સેવા મળે–જેવી તમે કરી રહ્યા છે. આપમાં મેં શું શું જોયું, બસ નથી કહી શકતો. કારણકે હું તે તમારી જ માળા ફેરવું છું. આપે જે કાર્ય કર્યું છે તે બીજાથી થવું દુષ્કર છે.
[૩] [ બીજો પત્ર] વંદે રિમાન્ડમ
ગુજરાનવાલા
શુદિ ૧૫ મંગળવાર સેવકની વંદણ. માળા પહોંચી ગઈ. આજ શ્રીજીને અઠમ છે. કાલે પારણું થશે. ધર્મબધુ! મારા પાપને