Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 2
________________ કાંતિની શોત શાંતિની જાતિ [સંપાદકીય ] માનવ જીવન એક સતત વહેતી નદી જેવું છે, જેમાં પાણી વહી વહીને નિર્મળ થયાં કરે છે; આસખસનાં જીવનને જીવન બક્ષે છે, તે બંધાઈને શકિત પેદા કરે છે; વિખરાઈને લોક-ભૂમિનું સિંચન કરે છે. અને વિસરાઇ જતાં આસપાસમાં વિનાશ પણ મચાવે છે, તે છતાં એ જળ વહેતાં રહે છે. હમણું મોટા મોટા નગરો વસી જતાં તેના ગંજ પાણી પણ એમાં ઠલવાય છે તે છતાં એ પાછું તેને વહાવી વળી શુધ્ધતા આણી બીજા નગરને શુદ્ધ પાણી આપે છે કે એને ઉપયોગ થાય છે. ભારતીય વિચારધારા પ્રમાણે ક્રાંતિને ખરો અર્થ ઉપર કહેલી વહેતા પાણીની પ્રક્રિયાઓ જ ગણાવી શકાય છે. જેના વડે નિરંતર લોકજીવન ઘડાતું, સાફ થતું, નવશક્તિ પામતું અને નવસર્જન કરતું આગળ ધપતું રહે છે. કોઈ કાળે તેમાં ગંદકીઓ ઠલવાય છે પણ પાછી એ જ ક્રિયા શુદ્ધ થઈને જીવન ઉપયોગી થતું આગળ વધે છે. આ એક સ્વયંચાલિત પ્રક્રિયા છે જે અહીની (ભારતની) કાંતિમાં આપણને જોવા મળશે. એટલે કે અહીં ક્રાંતિને અર્થ નવસર્જનની શાંતિમાં થતું રહે છે. પરિણામે પશ્ચિમમાં જેવી કાંતિઓ થઈ તેવી ક્રાંતિ છે કે ભારતમાં ન થઈ પણ અંદરનું સતત પરિવર્તન જીવનના કાંત-દર્શનને લઈને આગળ વધતું રહ્યું. એને જ ક્રાંતિની સાચી પરિભાષા ગણી શકાય અને આવા જે तिरी ना गत सो ािर, ने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 246