Book Title: Dharm ane Sanskruti Author(s): Devendramuni Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad View full book textPage 8
________________ વકતૃત્વનાં જરૂર દર્શન થશે. સાથેસાથે ભાષાની સજીવતા, ભાવની ગંભીરતા અને રજૂઆત શૈલી આપને સ્પર્શી જશે, આપના હૃદયતંત્રીના તાર ઝણઝણું ઊઠશે. આ પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિને પ્રત્યક્ષ આત્મા બેલી રહ્યો છે. તે નવી દિશા, નવી સંસ્કૃતિ અને નવી જ પ્રેરણા આપે છે. આજનું લેકજીવન અનેકવિધ સમસ્યાઓમાં અટવાયેલું છે ત્યારે આવાં પ્રવચનનું વાંચન જીવનમાં ઉપયોગી થઈ પડશે. આ પુસ્તકપ્રસિદ્ધિની પ્રેરણા થવામાં મારા વડીલબંધુ પ્રજ્ઞાચક્ષુ શ્રી મેહનલાલજી કોઠારી તથા મારી પ્રજ્ઞાચક્ષુ પુત્રી સુંદરના જીવને બહુ મહત્ત્વને ભાગ ભજવે છે. તેમજ મારા સમાજજીવનમાં મારા નાનાભાઈ શ્રી રાજ મલને પણ સમય સમય પર સાથ મળ્યો છે તે માટે આ સીને હું ઘણે જ આભારી છું. મૂળ હિંદીમાં લખાયેલાં આ પ્રવચનને સરળ ગુજરાતી ભાષામાં મુરબ્બી શ્રી કાંતિભાઈ શાહ એ અનુવાદિત કર્યા છે તે માટે તેમને તથા પ્રફ વાંચવામાં પૂરો સાથ આપનાર શ્રી ચંદ્રકાન્તભાઈ શાસ્ત્રીને પણ હું આભાર માનું છું. ૨૬, જાન્યુઆરી ). ૧૯૬૭ –ધનરાજ કેઠારી અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 300