Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર અન્નત્થ ઊસસિએણુનીસસિએણું, ખાસિએણું છીએણું, જંભાઈએણું, ઉડ્ડએણું, વાયનિસર્ગોણું ભમલીએ પિત્તમુચ્છાએ (૧) સુહમેહિં અંગસંચા લેહિ, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિ, દિટ્રિસંચાર લેહિં (૨). એવભાઈએહિં, આગારેહિં, અભષ્મ અવિન રાહિઓ હુજ્જ મે કાઉસગ્ગ, (૩). જાવ અરિહંતાણું ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ; (૪). તાવ કય ઠાણેણં, માણું, ઝાણેણં અપાણે સિરામિ. (૫).
અહીં એક લેગસ્સને “ચંદસુ નિમલયર સુધીને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરે અને પછી નીચે મુજબ પ્રગટ લેગસ્સ કહે. રિલેગસ્સ ઉmઅગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી. ૧
૧. આ સૂત્રમાં કાઉસ્સગ્નના બાર અને બીજા ચાર આગા મળી કુલ સેળ આગાનું વર્ણન છે. તેમજ કાર્યોત્સર્ગ કરતાં સારીરિક અનિવાર્ય છૂટે રાખવામાં આવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તે કાઉસ્સગ્નને ભંગ થાય તે જણાવ્યું છે.
૨. આ સૂત્રમાં વીશ તીર્થંકરેની નામ પૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજું નામ નામસ્તવ છે. અને પંચપરમેષ્ટિ કે ૨૪ તીર્થકરોનું સમરણ કરવાનું હોવાથી કાઉસ્સગ્નમાં લેગસ્સ કે નવકાર ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org