Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 7
________________ બીજી આવૃત્તિ પ્રસંગે ઘણા જ ટૂંકા ગાળામાં “ચોવીશ તીર્થકર' પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે, એમાં વાચકોનો આદર અને પ્રેમ દષ્ટિગોચર થયા વિના રહેતો નથી. - પ્રથમ આવૃત્તિમાં મેં ઉલ્લેખ કર્યો છે કે તીર્થકર ભગવંતોના ચરિત્રો લખવામાં કોણ શક્તિમાન હોઈ શકે ? ચરિત્ર લેખનમાં મેં તો માત્ર નમ્ર પ્રયાસ કર્યો છે. બીજી આવૃત્તિમાં થોડી માહિતી ઉમેરવામાં આવી છે જે વાચકોને ગમશે. મને શ્રદ્ધા છે કે આપનો પ્રેમ અને આદર આ ગ્રંથને પ્રાપ્ત થશે. સંવત : ૨૦૫૨ : સંવત્સરી કરણપરા, ધામી નિવાસ, - વિમલકુમાર મોહનલાલ ધામી કિશોરસિંહજી રોજ, રાજકોટ - ૩૬૦૦૦૧ ત્રીજી આવૃત્તિ વખતે “ચોવીસ તીર્થંકર' પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે ત્યારે મને હર્ષ થઈ રહ્યો છે. ગુજરાતી વાચકોએ આ પુસ્તકને પ્રેમ અને આદર આપ્યો છે તેની નોંધ લીધા વિના રહી શકતો નથી. નૂતન ત્રીજી આવૃત્તિને પણ એવો જ પ્રેમ અને આદર મળશે તેવી મારી શ્રદ્ધા અસ્થાને નહિ ગણાય...! સંવત ૨૦૫૬ : વસંતપંચમી -- વિમલકુમાર મોહનલાલ ધામી ૩૮, કરણપરા, ધામીનિવાસ, I કિશોરસિંહજી રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 314