Book Title: Chinta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 1
________________ ચિંતી ... માવાન કથિત, દાદા ભગવાન કથિત... ચિંતા કાર્યને અવરોધક ચિંતા થવા માંડે કે સમજો કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. કેટલાંક તો ધંધાની ચિંતાઓ કર્યા જ કરે છે, એ શારી ચિંતા કરે છે ? મનમાં એમ લાગે છે કે ‘હું જ ચલાવું છું', તેથી ચિંતા થાય છે. ‘એ કોણ ચલાવનાર છે' એવું કંઈ સાધારણ પણ, કોઈ પણ જાતનું અવલંબન લેતો નથી. ચિંતા એ મોટામાં મોટો ઈગોઈઝમ છે. - દાદાશ્રી LOANS T ALL સંકલન : ડૉ. નીરુબહેન અમીન GI |Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22