Book Title: Cheiavandana Mahabhasam Author(s): Sanyambodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ સ્મૃતિ સમર્પણ તપ-ત્યાગ-તિતિક્ષા જેમના રોમેરોમમાં છલકતી હતી. જેઓશ્રીની તેજસ્વી અને ઓજસ્વી વાણી અનેકોના અંધારઘેર્યા જીવનમાં અજવાળા પાથરતી હતી, જેઓશ્રીએ બસોથી અધિક વિદ્વાન-વકતા-લેખક-સર્જક ત્યાગી તપસ્વી મુનિઓના ગચ્છની ભેટ આપી એવા નિર્મળ સંયમધારક, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજીના ચરણકમલમાં કોટિશઃ વંદના સાથે તેઓશ્રીની જ કૃપા અને કરૂણાથી સંપન્ન થયેલ આ પુસ્તક સમર્પણ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 280