________________
સ્મૃતિ સમર્પણ
તપ-ત્યાગ-તિતિક્ષા જેમના રોમેરોમમાં છલકતી હતી. જેઓશ્રીની તેજસ્વી અને ઓજસ્વી વાણી અનેકોના અંધારઘેર્યા જીવનમાં અજવાળા પાથરતી હતી, જેઓશ્રીએ બસોથી અધિક વિદ્વાન-વકતા-લેખક-સર્જક ત્યાગી તપસ્વી મુનિઓના ગચ્છની ભેટ આપી
એવા નિર્મળ સંયમધારક, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ
સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજીના ચરણકમલમાં કોટિશઃ વંદના સાથે
તેઓશ્રીની જ કૃપા અને કરૂણાથી સંપન્ન થયેલ
આ પુસ્તક સમર્પણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org