________________
-
નમો નમઃ શ્રી ગુરૂપ્રેમસૂરયે
શ્રી શાન્તિસૂરિ વિરચિત રવદનભાણ
(छाया भने अनुवाद सहित)
(भंग - *पमप्रभुने नमा२) पणमह पणमंतसुरा-ऽसुरिंदमणिमउडघट्टपयपीढं । सिप्प-कला-ऽऽगम-सिवमग्गदेसयं जिणवरं उसहं ।। १ ।। प्रणमत प्रणमत्सुरा-ऽसुरेन्द्रमणिमुकुटघृष्टपदपीठम् । शिल्प-कला-ऽऽगम-शिवमार्गदेशकं जिनवरमृषभम् ।। १ ।।
નમી રહેલા દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના મણિખચિત મુકુટોથી જેમની પાદપીઠ ઘસાઈ રહી છે, શિલ્પ-કલા-આગમ અને મોક્ષમાર્ગના ઉપદેશક એવા શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરો. (૧)
(वीरप्रभु) संगमयामरगयऽमाणमाणमायंगमद्दणमयंदं । पणमह वीरं तित्थस्स नायगं वट्टमाणस्स ।। २ ।। संगमकाऽमरगताऽमानमानमातङ्गमर्दनमृगेन्द्रम् । प्रणमत वीरं तीर्थस्य नायकं वर्तमानस्य ।। २ ।।
સંગમદેવમાં રહેલા અપરિમિત માનરૂપી હાથીને હણી નાખવા માટે સિંહ સમાન, વર્તમાન તીર્થના અધિપતિ શ્રી વિરપ્રભુને નમસ્કાર કરો (૨)
(सर्व तीर्थ ) संसारगहिरसायरपडतजंतूण तारणप्पवणे । तीया ऽणागय-संते, वंदे सव्वे वि तित्थयरे ।। ३ ।। संसारगभीरसागरपतजन्तूनां तारणप्रवणान् । अतीता-ऽनागत-सतो वन्दे सर्वानपि तीर्थकरान् ।। ३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org