________________
સંસાર રૂપી ગંભીર સાગરમાં પડતા જીવોને તારવામાં તત્પર ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં વિચરતા અને ભવિષ્યમાં થનારા સર્વ તીર્થકર ભગવંતોને ई वहन छं. (3)
(९५२ भगवंत) जम्मुहमहद्दहाओ, दुवालसंगी महानई बूढा ।। ते गणहरकुलगिरिणो, सव्वे वंदामि भावेण ।। ४ ।। यन्मुखमहाद्रहाद्वादशाङ्गी महानदी व्यूढा । तान् गणधरकुलगिरीन् सर्वान् वन्दे भावेन ।। ४ ।। - જેમના મુખરૂપી મહાસરોવરમાંથી દ્વાદશાંગીરૂપ મહાનદી નીકળી છે તે કુલગિરિ જેવા સર્વ ગણધર ભગવંતોને ભાવથી નમસ્કાર કરું છું. (૪) *
(अभिधेय) नमिऊण समणसंघ, संघायारं समासओ वुच्छं । चेइयवंदणविसयं, सुत्तायरणाऽणुसारेणं ॥ ५ ।। नत्वा श्रमणसङ्घ सङ्घाचारं समासतो वक्ष्ये । चैत्यवन्दनविषयं सूत्राऽऽचरणानुसारेण ।। ५ ।।
શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને સૂત્ર અને પરંપરાને અનુસરીને ચૈત્યવંદનના વિષયને લગતા સંઘના આચારને સંક્ષેપથી કહીશ.
संघो महाणुभावो, अमरिंद-णरिंदवंदिओ एसो। तित्थयरेहि वि नियमा, पणमिजइ देसणारंभे ।। ६ ।। सङ्घो महानुभावोऽमरेन्द्र-नरेन्द्रवन्दित एषः । तीर्थकरैरपि नियमात्प्रणम्यते देशनारम्भे ।। ६ ।।
દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે પૂજાયેલા મહાપ્રભાવક એવા આ સંઘને દેશનાના આરંભે તીર્થંકરો વડે પણ નિયમા પ્રણામ કરાય છે. (૬)
ता एयसमायारो, कित्तिजंतो वि कुणइ कल्लाणं । पोसेइ पुन्नमउलं, वायगगंथे जओ भणियं ।। ७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org