Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ (વન્દનાનો) અધિકાર પ્રાપ્ત થયો છે જેને તેવા કર્મક્ષયને ઇચ્છનારા જીવે સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે ઉચિત સમયે જિનેશ્વર ભગવંતાદિને વંદના કરવી सोऽमे. (१०) (मरी ?) संघेगयरो जीवो, अहिगारी वंदणाएँ तत्तेणं । कालो य तिन्नि संझा, सामन्नेणेत्थ विन्नेओ ।। ११ ।। सङ्घकतरो जीवोऽधिकारी वन्दनायां तत्त्वेन । कालश्च तिस्रः सन्ध्याः सामान्येनात्र विज्ञेयः ।। ११ ।। પરમાર્થથી સંઘનો કોઈપણ જીવ વંદનાનો અધિકારી છે, અને તેનો ઉચિત કાળ સામાન્યથી ત્રણ સંધ્યા-પ્રભાત, મધ્યાહ્ન અને સંધ્યાસમય જાણવો. (૧૧) | (यैत्यवनानो अर्थ) - भावजिणप्पमुहाणे, सव्वेर्सि चेव वंदणा जइ वि । जिणचेइयाण पुरओ, कीरइ चिइवंदणा तेण ।। १२ ।। भावजिनप्रमुखाणां सर्वेषां चैव वन्दना यद्यपि । जिनचैत्यानां पुरतः क्रियते चैत्यवन्दना तेन ।। १२ ।। જોકે ભાવજિનેશ્વર મુખ્ય છે જેમાં એવા ચારે નિપાના સર્વ જિનેશ્વર ભગવંતની વંદના કરાય છે, છતાં પણ જિનચૈત્યની સમક્ષ મુખ્યતયા આ વંદના કરાતી હોવાથી તેને ચૈત્યવંદના કહેવાય છે. (૧૨) जिणबिंबाभावे पुण, ठवणा गुरुसक्खिया वि कीरंती। चिइवंदण च्चिय इमा, नायव्वा निड़णबुद्धीहिं ।। १३ ।। जिनबिम्बाभावे पुनः स्थापना गुरुसाक्षिक्यपि क्रियमाणा । चैत्यवन्दना खल्विमा ज्ञातव्या निपुणबुद्धिभिः ।। १३ ।। જિનબિંબના અભાવમાં ગુરુભગવંતની સાક્ષીએ કરાતી સ્થાપનાની વંદનાને પણ સૂક્ષ્મબુદ્ધિ જીવોએ ચૈત્યવંદનારૂપે જ જાણવી. (૧૩). अहवा जत्थ वि तत्थ वि, पुरओ परिकप्पिऊण जिणबिंबं । - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 280