Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ तत एतत्समाचारः कीर्त्यमानोऽपि करोति कल्याणम् । पोषयति पुण्यमतुलं वाचकग्रन्थे यतो भणितम् ॥ ७ ॥ તેથી આ આચાર સામાન્યથી કહેવાતો પણ કલ્યાણને કરે છે અને જેની તુલના ન કરી શકાય તેવા જબરજસ્ત પુણ્યને પોષે છે કેમકે વાચક શ્રી उभास्वाति महारान अंथम युंछ ..... (७) (वायवर्थनी साक्षी) जे तित्थयरपणीया, भावा तयणंतरेहि परिकहिआ। बहुसो वि तेसि परिकित्तणेण पुन्नं लहइ पुहिं ।। ८ ।। ये तीर्थकरप्रणीता भावास्तदनन्तरैः परिकथिताः । बहुशोऽपि तेषां परिकीर्तनेन पुण्यं लभते पुष्टिम् ।। ८ ।। તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલા અને તેમના પછી થયેલા આચાર્ય ભગવંતોએ કહેલા જે ભાવો (આચારાદિ) તેમના વારંવાર કરાતાં કથન દ્વારા પુણ્ય પુષ્ટિને पामेछ. (८). (अन्यन हेतु) अइगरुयभत्तिबहुमाणचोइओ मंदबुद्धिबोहत्थं । सूरिपरंपरपत्तं, कित्तेमि अहं पि तं तत्तो ॥ ९ ॥ अतिगुरुकभक्तिबहुमानचोदितो मन्दबुद्धिबोधार्थम् ।। सूरिपरम्पराप्राप्तं कीर्तयाम्यहमपि तं ततः ।। ९ ।। તેથી અત્યંત મોટી ભક્તિ અને બહુમાનથી પ્રેરાયેલો હું પણ આચાર્ય ભગવંતોની પરંપરાથી પ્રાપ્ત થયેલ તે આચારોને મંદબુદ્ધિવાળા જીવોના બોધ माटेश. () (वहनानु३५) अहिगारिणा उ काले, कायव्वा वंदणा जिणाईणं । दसणसुद्धिनिमित्तं, कम्मक्खयमिच्छमाणेण ।। १० ।। अधिकारिणा तु काले कर्तव्या वन्दना जिनादीनाम् । दर्शनशुद्धिनिमित्तं कर्मक्षयमिच्छता ।। १० ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 280