Book Title: Chatvari Prakaranani Author(s): Indrasenvijay Gani, Sinhsenvijay Gani Publisher: Jain Granth Prakashak View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www kabatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandir * = પ્રસ્તાવના પરિમલ :-- - || ૮ | નનનનન શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જેઓ આપણા આસન્ન ઉપકારી અને ચરમ તીર્થ પતિ છે. તેઓનું અવિચ્છિન્ન પ્રભાવશાળી શાસન આપણને પ્રાપ્ત થયેલ છે. જ્યવંત શ્રી જિન શાસનમાં પૂર્વના મહાપુરુષોએ અથાગ પરિશ્રમ લઈ અને ધમને બધ-જ્ઞાન સરળ રીતે થાય તે માટે વિવિધ ક્ષેત્રે સુંદર સાહિત્યનું સર્જન કરી મહાન ઉ૫કારની વર્ષા વરસાવી છે. પ્રસ્તુત ગ્રન્થ “ચાર -પ્રકરણ” ને સંરકૃત વૃત્તિ અને સાવચૂરિથી સુશોભિત છે. જે કિંચિત્ માત્રમ્ ' શિર્ષક તળે તેના વિશેની માહિતીથી સભર છે. આ ગ્રન્થ પૂ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘને લાભદાયી અને ઉપયોગી નિવડશે. ભાષા સાદી....સીધી...સરળ... સુગમ છે. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ, પંચમસ્થાનમય શ્રીસૂરિમંત્ર સમારાધક પૂજ્યપાદ ભટ્ટારકાચાર્ય ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના પુણ્ય પ્રભાવ સામ્રાજ્ય પૂજ્યપાદશ્રીના પટ્ટધર સિદ્ધાન્ત વાચસ્પતિ, ગીતા ચૂડામણિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીવિજયઉદયસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપાથી તેઓશ્રીના પટ્ટાલંકાર નિડરવકતા, શાસન પ્રભાવક પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મસા. ના શુભ આશીર્વાદ અને પ્રબળ પ્રેરણાથી આ ગ્રન્થનું પ્રકાશન કરતા અને શ્રી સંધના કરકમળમાં મૂકતાં અમો સવિશેષ આનંદ અને અત્યંત For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 203