Book Title: Chatvari Prakaranani Author(s): Indrasenvijay Gani, Sinhsenvijay Gani Publisher: Jain Granth Prakashak View full book textPage 8
________________ Shri Mahavir Lain Aradhana Kendra www.kobatirth.org Acharya Shn Kailassagarsun Gyanmandir | | ૮૮ (૨) યોજન: ૭૯૦૫૬૯૪૧૫૦ જનધી અધિક (૩) વર્ષ : મનુષ્યની વસતિવાળા ક્ષેત્ર-૭. (૪) પર્વત : ૨૬૯. (૫) કૂટ પર્વતના શિખરે તે ગિરિકૂટ-૪૯૭ અને ભૂમિ ઉપર રહેલા શિખરની આકૃતિવાળા પર્વત તે ભૂમિકૂટ-૫૮, (૯) તીથ : જેને જીતવા માટે ચક્રવતિઓને અને વાસુદેવને જળમાં ઉતરવું પડે. એવા જળમાં રહેલા દેવસ્થાને તે તીર્થ કહેવાય... આવા તીર્થ ૧૦૨ જંબૂદ્વીપમાં છે. (૭) શ્રેણિક વૈતાઢય પર્વત ઉપર રહેલી વિદ્યાધરના નગરની પંક્તિઓ તથા સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રના લોકપાલના આભિગિક (સેવક) દેના નગરની પંક્તિઓ તે શ્રેણિ કહેવાય. આવી જંબુદ્વીપમાં શ્રેણિઓ ૬૮-૬૮ કુલ–૧૩૬ છે. (૮) વિજય ચક્રવતિઓને જીતવા યોગ્ય ૬-૬ ખંડવાળા ક્ષેત્ર તે વિજય. આવા જંબુદ્વીપમાં વિજય ક્ષેત્ર ૩૪ છે. (૯) કહઃ દ્રહ એટલે સરેવર. તે જંબૂદ્વીપમાં ૧૬ છે. (૧૦) નદી : જંબૂદ્વીપમાં સર્વનહીએ ૧૪,૫૬,૦૦૦ છે. જબૂદ્વીપ સંગ્રહણીની રચના ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલ છે. અને તેના ઉપર શ્રીપ્રભાનંદસૂરિ વિરચિત વૃત્તિ વિ. સં. ૧૩૬૦ ભાદરવા વદ-૪ ના કરેલ છે તેમ વૃત્તિકારની પ્રશસ્તિ જોતાં સ્પષ્ટ જણાય છે. % નાWB I 9 II For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 203