Book Title: Chatvari Prakaranani Author(s): Indrasenvijay Gani, Sinhsenvijay Gani Publisher: Jain Granth Prakashak View full book textPage 7
________________ Sri Mahavir Jain Aradhana Kendra www.kobarth.org Acharya Shri Kailasagarsur Gyanmandir ઉપગ (૧૬) ઉપપત (૧૭) ચ્યવન (૧૮) સ્થિતિ (૧૯) પથમિ (૨૦) બિહાર (૨૧) સંજ્ઞા (૨૨) ગતિ (૨૩) આગતિ (૨૪) વેદ. એ ૨૪ દ્વાર છે અથવા ૨૪ ધારરૂપ સંક્ષિપ્ત સંગ્રહણી છે, વૃત્તિકતએ આ પ્રકરણુનું નામ ૪૬ સંખળી રાખ્યું છે પરંતુ પ્રકરણની પz (શ્રીગજસાર મુનિ કૃત) અવચરિમાં તે “આ ૨૪ દ્વારની બે ગાથાઓ લધુસંગ્રહણી પ્રકરણમાંથી લીધેલી છે.” એમ કહેલું છે તેથી લઘુ સંગ્રહણી બીજે જ ગ્રંથ છે અને ૩૦૦ લગભગ ગાથાવાળી બૃહદ સંગ્રહણી એ જ લધુસંગ્રહણી છે. H૩ શ્રીસ્ત્રી પરમ કૃણ આ પ્રકરણુનું વાસ્તવિક નામ શ્રીજબૂદ્વીપ ક્ષેત્ર સંગ્રહણી છે. પરંતુ વર્તમાન સમયમાં આ પ્રકરણ લઘુસંચહણના નામથી ઓળખાય છે. આ તિરછી લેક (મધ્ય લોક) માં રહેલા અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં સર્વથી પહેલો જંબુદ્વીપ નામને દ્વીપ છે. તે દ્વીપમાં રહેલા અનેક શાશ્વત પદાર્થોના સંગ્રહને કહેનાર છે. જેમાં ખંડ, જન, ક્ષેત્ર, પર્વત, કુટ, તીર્થ, શ્રેણિઓ, વિજય, સવારે અને નદીએ એ ૧૦ પદાર્થોને સંગ્રહ (આ પ્રકરણમાં કહેવાને છે માટે આ ગ્રન્થનું નામ) તે “સંગ્રહણી' પ્રકરણ કહેવાય છે. એ ૧૦ પદાર્થો તે આ પ્રકરણમાં ૧૦ દ્વાર તરીકે જાણવા. શ્રીજબૂદ્વીપમાં દશ પદાર્થો...... (૧) ખંડ : ૧૯૦ ખડ પ્રમાણ (સંક્ષિપ્ત, ઉત્તર) For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 203