________________
अयमात्मैव संसारः , कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥१॥
શ્રી નવકાર ગણનારને સંસાર ગમે અને મોક્ષ ગમે નહિ
એ બને જ કેમ? અનન્ત ઉપકારી, ભગવાન શ્રી અરિહંતદેવે આદિના કથન તરીકે, પરમ ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-આત્મા પિતે જ સંસાર છે અને આત્મા પોતે જ મેક્ષ છે; કષાય અને ઈન્દ્રિયોથી પરાજિત થવું, એ જ આત્માને સંસાર છે અને કષાયને તથા ઈન્યિને વિજય, એ જ આત્માને મોક્ષ છે. જે આત્માએ કમરહિત થયા, તે આત્માએ શ્રી સિદ્ધિપદે વિરાજે છે અને જે આત્માઓ કર્મસહિત છે, તે આત્માઓ સંસારમાં રહે છે. આત્મા સાથે કર્મને વેગ, એ સંસાર છે, અને આત્માનું કર્મના ભેગથી જે રહિતપણું, તે મેક્ષ છે . કષાયથી અને ઇન્દ્રિયોથી જીતાવાથી કર્મને બંધ થાય છે અને કષાયો અને ઈન્દ્રિો ઉપર વિજય મેળવવાથી કર્મના
ગથી રહિત બનાય છે. મોક્ષ, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે અને સંસાર, એ આત્માનું વિકૃત સ્વરૂપ છે. જૈન કુળમાં જન્મેલા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માનનારા તથા
કે સ્વરૂપ
કૃત સ્વરૂપ છે
ભગવાન શ્રી