Book Title: Chandrayash Sanskrit Prashnottarmala Author(s): Ramyarenu Publisher: Nesada S M Jain Sangh View full book textPage 7
________________ જીવન ઘડતરના ઘડવૈયા, સંસ્કાર જડતરના વેચા પરમ તપસ્વીપૂ. પિતાશ્રીહસાથ વિરાધનાના વનમાંથી, આરાધનાનાઆરામમાં રમતા કર્યા આપે. વિકારમય જીવનને વિરાગમટે વહેતા કર્યા આપે. ઉપાધિના ઉકરડામાંથી ઉપાસનાનnઉદ્યાનમાં ટહેલતા કર્યા આપે. પરપરિણતીની પસ્તીમાંથી, નિજાનંદની મસ્તીમાં મહાલતા કર્યા આપે. ગપ્પાનીગંદકીમાંથી, વાધ્યાયની બંદગીમાં ઝૂમતા કર્યા આપે. આપના પાવનપાણિપદ્મમાં અવિરત અવનત મસ્તકે ભાવભીની વંદન કુસુમાંજલી. 10 RSS O) આપની પુત્રીઓPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 206