Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

Previous | Next

Page 10
________________ અમારા શ્રી સંઘનાં સર્જન પામેલાં સુંદર સ્વરૂપમાં ફાળો અમારા ઉપકારી પૂજ્ય ગુરુદેવોનો છે... પરમોપકારી પરમારાથ્યપાદ પૂ. આ. ભ. શ્રી કનકપ્રભસૂરીશ્વરજી મહારાજાનાં આશિષ... દાદા ગુરુદેવ યુગમહર્ષિ આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પટ્ટાલંકાર સંઘ એકતાશિલ્પી પૂ. આ. ભ. શ્રી ઉૐકારસૂરીશ્વરજી મહારાજાનાં પટ્ટધર પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વર મ.સા. તથા પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. નું સતત માર્ગદર્શન... સતત અમારા ગામ પર કરૂણાદેષ્ટિ અમને ધર્મક્ષેત્રે વિકાસ તરફ દોરી રહી છે... અમારા આ નવનિર્મિત જિનમંદિરે પાવન પ્રતિષ્ઠા પ્રસંગે... પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. શ્રી રાજેશવિ. મ.સા. પૂ. શ્રી ભાગ્યેશવિ. મ.સા. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. નાં શિષ્યરત્નો પૂ. ઉપા. શ્રી મહાયશવિ. મ.સા. વિદ્ધર્ય પૂ. શ્રી ધુરંધવિ. મ.સા. પૂ. આ. ભ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્યરત્નો પૂ. મુનિશ્રી યુગપ્રભવિ. મ.સા. આદિ પધારેલ... આ બધાનાં ચરણોમાં અમારી ભાવભરી વંદના. પૂ. તપસ્વીરત્ન શ્રી ચંદ્રયશવિ. મ.સા.ની ગુરુમૂર્તિ-પ્રસંગે પ્રકાશિત થતું આ સંકલન અમારા શ્રીસંઘને સદા જ્ઞાનમાર્ગે આગળ વધારનારું બનો.... અનેક આત્માઓને પ્રભુશાસનનાં રહસ્યોને પમાડનારું બને એ જ શુભેચ્છા. નેસડા શ્રી જૈનસંઘનાં સાદર પ્રણામ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 206