Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

Previous | Next

Page 12
________________ ॥ ૐ હ્રીં શ્રીશંખેશ્વર-પાર્શ્વતાથાય નમઃ | ॥ ૐ હ્રીં શ્રીશાંતિતાથ-પરમાત્મને નમઃ | || શ્રીગૌતમસ્વામિતે તમઃ || II શ્રી ભદ્ર-ૐકાર-અરવિન્દ-યશોવિજય-ચન્દ્રયશગુરુભ્યો નમઃ II શ્રી ચન્દ્રયશ સંસ્કૃત પ્રશ્નોત્તરમાલા પ્રથમા પ્રશ્ન - ૧ આ પુસ્તિકાનું નામ હૈમસંસ્કૃતપ્રવેશિકા-પ્રથમા કેમ રાખ્યું? ઉત્તર - ૧ સિદ્ધહેમશબ્દાનુશાસન નામનું વ્યાકરણ છે તે વ્યાકરણમાંથી આ પુસ્તિકા બનાવેલ હોવાથી અથવા તે વ્યાકરણને અનુસરીને બનાવેલી હોવાથી વ્યાકરણનાં રચિયતા પૂ. હેમચંદ્રાચાર્યજી મહારાજાની ઉપકારોની સ્મૃતિને માટે હૈર્મ શબ્દ આગળ રાખ્યો. તેમજ આ પુસ્તિકા સંસ્કૃતભાષાનું જ્ઞાન કરાવનારી હોવાથી સંસ્કૃત શબ્દ કહ્યો. સંસ્કૃતનું જ્ઞાન કરવા માટે સંસ્કૃતવિષયમાં પ્રવેશ કરાવનારી હોવાથી પ્રવેશિકા પદ મૂકેલ છે. તેમજ પંડિતવર્ય શ્રી શિવલાલભાઇએ ત્રણ બુક બનાવેલ છે તેમાં આ પહેલી હોવાથી પ્રથમા પદ મૂકેલ છે. આ પ્રમાણે આખું નામ.... હૈમસંસ્કૃતપ્રવેશિકા-પ્રથમા કહેવાય છે. પ્રશ્ન - ૨ વર્ણ એટલે શું ? એની જરૂરિયાત શી ? ઉત્તર - વર્ણ અક્ષરો = કોઇપણ ભાષામાં પ્રવેશતાં પહેલાં અક્ષરોનું જ્ઞાન કરવું પડે છે. કારણકે અક્ષરોનાં સમૂહથી એક શબ્દ બને છે. અને શબ્દોનાં સમૂહથી વાક્ય બને છે. અને વાચ જ ભાષાનો બોધ કરાવે છે. ઘેઘૂરવડલાનું કારણ જેમ બીજ છે. તેમ કોઇપણ ભાષાનાં સંપૂર્ણ જ્ઞાનમાં મૂળ કારણ અક્ષરજ્ઞાન છે. ૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 206