Book Title: Chaiyavandanmahabhasam
Author(s): Shantisuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ગ્રંથની આછી ઝલક
ચૈત્યવંદન કેવી રીતે કરશે ? इह साहू सड्ढो वा, चेइयगेहाइउचियदेसम्मि । जह जोगं कयपूओ, पमोयरोमांचियसरीरो ॥ २६३ ॥ धन्नोहं कय पुन्नो, अणोरपारम्मि भवसमुद्दम्मि । जेण मए संपत्तं, जिणवंदणसुत्तबोहित्थं ॥ २६४ ॥ एयं परमं तत्तं, कायव्वमिओ वि नाऽवरं भुवणे । विज्जं पिव मंतं पिव, विहिणाऽऽराहेमि ता एयं ।। २६५ ।। પુર્વ સંસારમાળા, યુથીમવંતાડ્યો | अइयारभीरूयाए, पडिलेहपमज्जणुज्जुत्तो ॥ २६६ ।। उद्धामसरं वेयालिओव्व, पढिऊण सुकइबद्धाई । सपराणंदकराई, मंगलचित्ताई वित्ताई ।। २६७ ।।
कयपचंगपणामो, दाहिणजाणुं महीए विणिहद्दु । - રૂથરું મMI અપ, વિકળ નીમડો | ૨૬૮ || जिणबिंबपायपंकयविणिवेसियनयणमाणसो धणियं ।
अक्खलियाइगुणजुयं, पणिवायथयं [तओ] पढइ ।। २६९ ॥ - સાધુ અથવા શ્રાવક ચૈત્યગૃહાદિમાં ઉચિત સ્થળે યથાયોગ્ય પૂજા વગેરે કરીને પ્રાદથી રેમાંચિત શરીરવાળો..
હું ઘન્ય છું, કૃતપુણ્ય છું, અપાર સંસાર સમુદ્રમાં મને જિનચંદનના સૂત્રરૂપી વહાણ પ્રાપ્ત થયું છે...
આ જ પરમતત્ત્વ છે, આનાથી બીજુ વધુ ચઢીયાતું વિશ્વમાં કઈ પણ કર્તવ્ય નથી. માટે વિદ્યાની જેમ, મંત્રની જેમ વિધિપૂર્વક આની હું આરાધના કરું.”
આ પ્રમાણે સંવેગરસાયણથી સર્વ અંગે સ્વસ્થ થતો, અતિચાર ભીરુપણાથી પડિલેહણ-પ્રમાર્જનામાં ઉદ્યમશીલ........... - વૈતાલિકની જેમ ઉદ્દામ સ્વરથી ઉત્તમ કવિઓના રચેલા સ્વપર આનંદજનક મંગલ સ્તુતિઓને બેલીને....”
પંચાંગ પ્રણિપાત કરીને જમણા ઢીંચણને પૃથ્વી પર સ્થાપિત કરીને ડાબા ઢીંચણને ઉંચે રાખીને અંજલી કરીને....”
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 192