Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 3
________________ કિ પ્રકાશકીય વક્તવ્ય કિ ) શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટની સ્થાપના થયા બાદ ટુંક સમયમાં જ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સંપાદિત અનુવાદિત નિત્ય ઉપયોગી સાધના સંગ્રહ, યોગબિંદુ અને યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના પ્રકાશનનો લાભ મળ્યો. હવે આ વર્ષે તેઓશ્રીના ભાવાનુવાદથી યુક્ત આ “ચૈત્યવંદન મહાભાષ્ય” ગ્રંથનું પ્રકાશન કરતાં અમારો આનંદોદધિ ઉછાળા મારી રહ્યો છે. આ પ્રકાશન માટે શ્રી સાવરકુંડલા છે. મૂ. તપગચ્છ જૈન સંઘ-શેઠ ધર્મદાસ શાંતિદાસની પેઢી, શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ આરાધના ભુવન (વિરાર) તથા ચંદ્રાવતીબેન બાલુભાઈ ખીમચંદ ઝવેરી રીલીજીયસ ટ્રસ્ટ (મલાડ) તરફથી જ્ઞાનનિધિમાંથી આર્થિક સહકાર પ્રાપ્ત થયો છે તે બદલ આ ટો તેસંઘનો આભાર માને છે. ભવિષ્યમાં પણ અમને આવા પ્રકાશનોનો લાભ મળતો રહે અને સાતક્ષેત્રની ભક્તિ માટે પૂજ્યોનું માર્ગદર્શન મળતું રહે એવી અભ્યર્થના. કે હવે પછી પ્રકાશિત થનારા ગ્રંથો - (૧) યતિલક્ષણ સમુચ્ચય (ભાવાનુવાદ સહિત) (૨) હીરપ્રશ્ન-પ્રશ્નોત્તર સમુચ્ચય (ભાવાનુવાદ સહિત) (૩) સિદ્ધહેમશબ્દાનુશાસન (મધ્યમવૃત્તિ) . 5 લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 452