Book Title: Chaitanyavilas Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 2
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદ્ગુરુદેવાય નમ: “પચખાણ જે નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે; નિત્યે કે આલોચના, તે આતમા ચારિત્ર છે.” (સ.સાર ગાથા ૩૮૬) ચૈતન્ય વિલાસ “રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે.” (નિ.સાર ગાથા-૮૩) શ્રી કહાનગુરુના અનન્ય ભક્ત રત્ન; પ્રતિપાદનશૈલીમાં અકર્તા સ્વભાવને પ્રમુખપણે સ્પષ્ટ ઝળકાવનાર; નિર્ભિત વ્યક્તિત્વધારી; પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના શુદ્ધાત્મરસોરચક પ્રવચનો. ( પ્રકાશન તથા પ્રાપ્તિ સ્થાન) શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન મુમુક્ષુ મંડળ “સ્વીટ હોમ” જીમખાના રોડ જાગનાથ શેરી નં. ૬ રાજકોટ-(સૌરાષ્ટ્ર) Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 315