Book Title: Buddhiprabha 1965 05 SrNo 64 65
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૧૦-૪–૧૯૬૫] શ્રી ઘંટાક જૈન ડાયજેસ્ટ મહાવીરના [a પૂર્વ ભવ શ્રી ઘંટાકર્ણ મહાવીર પહેલાં પૂર્વ ભવમાં એક આ રાા હતા. તે સતી, સાધુ, તેમજ ધર્મી મનુષ્યાનું રક્ષણુ કરવામાં જીવન ગાળતા હતા. કુંવારી કન્યાઓના શીયળનું રક્ષણ કરતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યેાના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતાં. તેમ જ પાપીઓના ત્રાસને હઠાવી પ્રજાનું કલ્યાણ કરતા હતા. ધનુષ્ય બાણ વડે અનેક દુષ્ટ રાખએ બેડે યુદ્ધ કરીને તેમણે તેએને જીત્યા અને આ દેરોમાં શાંતિ ફેલાવી. તેમને સુખડી પ્રિય હતી. તેએ અતિથિયાની સેવા ભક્તિ કરતા હતાં અને ઘણુા વીર હતા. તે મરણ પામીને દેવ થયા અને બાવન વીરામાં ત્રીશમા વીર તરીકે તેમની ગણના થઈ. તેઓ પૂર્વભવમાં પાપકારી હતાં તેથી વીરના ભવમાં પશુ તે ખને તેટલી ધર્મી ભક્તજને ને તેએાના શુભ કર્માનુસારે સહાય આપે છે. પૂર્વભવમાં તેમનાં હાથમાં ધનુષ્ય બાણુ, અને ખડગ હતાં તેથી તેમની મૂર્તિનાં હાથમાં ધનુષ્ય બાણુ, ખડગ આપવામાં આવે છે. તે સમ્યગ્દષ્ટિ દેવ, ક્ષત્રિય રાજાના જેવા આત્મા હોવાથી અને હાલ પણ તેવા કાર્યો કરતા હેાવાયી, ઉત્તર વૈયિ શરીરની અપેક્ષાએ તેમની મૂર્તિ ધનુષ્ય બાણુંવાળા કરાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 178