Book Title: Buddhiprabha 1962 03 SrNo 29 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 5
________________ ગંગાના વારથી લેખક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આર્યાવર્તામાં એક મેટુ વાખા રૂપિયા ખચીને જ્ઞાનાલય કરવાની જરૂર છે. 'ગ્લાંડની મેટામાં માટી લાયબ્રેરી જેવડું જ્ઞાનાલય બાંધવામાં આવે અને જૈત વનાં લખાયેલાં તથા છપાયેલાં દરેક જાતનાં પુસ્તકો રાખવામાં આવે તે જે ગ્રંથેના ભકિત સારી પેઠે કરી એમ કેંહી શકાય. જૈનોના લાખા રૂપિયા વ્યવસ્થા અને ઉત્તમ વિચારની સકલનાના અભાવે અન્ય બાબતમાં ખર્ચાય છે. પણ એક માટુ' જૈન પુસ્તકાલચ બનાવવા માટે લાખા રૂપિયા ખર્ચાય તા ભવિષ્યની પ્રજાને મહાન વારસા માપી શકાય. અમદાવાદ, પાલીતાણા વગેરે મધ્ય સ્થળામાંથી ગમે તે સ્થળ પસંદ કરવામાં આવે તે તે ચાગ્ય ગણી શકાય. આખાય હિંદુસ્તાનના હૈનામાં આવા ઉત્તમ વિચારીને પ્રથમ તા ફેલાવવાની જરૂર છે. પશ્ચાત્ એક મહાસભા કરવાની જરૂર છે. પશ્ચાત્ માગેવાન શ્રાવકામ એ કાર્ય ઉપાડી લેવું જોઈએ. ધર્મના માચાયૅ, ઉપાધ્યાય, સાધુએ વગેરેનાં પુસ્તક તેમના નામે રાખવામાં આવે અને જ્ઞાનાલયમાં તે જુદી જુદી કાટડીઆમાં મૂકવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે અને તેમને ખપ પડે માકલવામાં આવે તા જૈન ભારત જ્ઞાનાભ્રયની ઉન્નતિ થાય. એક જૈન ભારત મહાજ્ઞાનાય અને તેની વ્યવસ્થા થાય તા જૈનાના ઉત્ક્રય થઈ શકે. સાધુઓને પૂર્વની પેઠે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે તે સાધુમેનુ જ્ઞાન વધે અને તેથી તેએ ઉપદેશ ને લાખા કરાડી મનુષ્યનું કલ્યાર્ કરી શકે. હાલમાં પ્રાચીન પર્ડન પાર્ડન વ્યવસ્થા ક્રમ જેઈએ તેવા રહ્યો નથી. પૂર્વ ગૃહસ્થા ગૃહસ્થાવસ્થામાં સસ્કૃત આદિ ભાષાના જાણકાર હતા. તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પચ સધિથી અભ્યાસ શરૂ કરાવવા પડનેે ન હતા, એમ પ્રાયઃ દેખવામાં-અનુભવવામાં આવે છે. આચા ઉપાધ્યાય વગેરે બહુાવવાનુ` કા` સારી રીતે કરતા હતા. જિન્ન ભિન્ન ૠચ્છના સાધુએ હાલેં અમુક સાધુ પાસે ભણી શકે એવી સ્થિતિ દેખવામાં આવતી નથી તેમજ એક ગચ્છના સાધુએમાં પણ સ`પના અભાવે વિદ્વાન સાધુઓની પાસે અભ્યાસ કરવાની અન્ય સાધુઓને અમુક કારણેાથી સગવડ મળી શકતી નથી. શ્રી દેવચંદ્રજી ખરતર ગુચ્છના હતા. તેમની પાસે તપાગચ્છના શ્રી ઉત્તમ. વિજયજી તથા શ્રી જિનવિજયજીએ પણ અભ્યાસ કર્યાં હતા એમ તેમના ચરિત્રી જાય છે. શ્રી ધર્મ સાગરજી ઉપાધ્યાય પશુ એક વખતે ખરતર ગચ્છમાં કેટલાક વખત સુધી રહ્યા હતા. તે વખતે તેમનીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24