Book Title: Buddhiprabha 1962 03 SrNo 29 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 4
________________ માવી ઉત્કટ ને ઉચ્ચ અગ્રત સાધના બીજા કોઈએ સાધી નથી, પ્રભુ મહાવીર હજીયે બિનહરીફ ને અજોડ છે. એ મૌનના વિશ્વ વિજેતા છે. આાવા હતા આપણા એ ૠપિતા કયાં ? ત્યારે અમને વિચાર થાય છે. શું આપણે એ મહાપિતાના મગળ વારસા બરાબર સાચખ્યા છે ? મૌનની એ ઉજમાળી ભાત અખંડ રાખી છે ? સમાજ અને સંધ તરફ ઉપલક નજર ફતાં જ જ્યાં નિરાચ્યા સાંપડે છે. તે પછી જ્યાં ઝી ને સૂક્ષ્મ આલલેકન કરીએ તે ન જાણે શું ચે એવાનું મળે ? ? ? ઊર્મિત ને ભાવનાશાળી હૈયુ. તે એસી જ જાય ? આ હકીકતની કાણુ ના પાડી શકશે ? આપણે અનેક વિભાગેમાં આજ વહેંચાઇ ગયા છીએ. આજનું દૃષ્ય જોતાં તે જાણે એમ જ લાગે છે કે યુદ્ધની છાવીએ ચારે માજી ઠાકાઈ ગઈ છે, શ્વેતાંબરપ'થી સ્થાનસ્વામી સામે બૂરકે છે. સ્થાનકવાસી શ્વેતાંઅર સામે કાળા કાઢે છે. ગભરામ અને સામે લાલ આંખે જુએ છે. મને એ ઘૂરકીયાને લાલ આંખમાંથી કઈંક વાર્ આગ ઝરતી વાણી નીકળે છે. વળી એક એક પંચમાં પણ અનેક ચાકા પડયા છે. અને દરેક લોકો પોતાને શ્રેષ્ઠ માને છે. એક ગચ્છ બીજા ગચ્છને વખાડે છે. એક સમુદાય બીજા સમુદાયની જાસુસી કરે છે. આમ વાતાવરણ એટલું મેળાચેન્નુ ને કલુષિત છે કે અહિંસા ને શાંતિના પાઠ શીખવતા જૈન સમાજમાં ક્યાંય શાન્તિ નથી, મશિના ઝગડા છે. ઉપાશ્ચર્યાના ખખેડા છે. ભકતાની ચપી છે. તિથિઓના વિખવાદ છે. સાધુ સાધુએમાં પણ ( એક જ સમુદાયમાં) મતભેદ છે. ખરેખર જૈન સમાજ આજ ખહિત છે. તેની એક વખતની ભવ્ય ઇમારત આજે ખંડેર બની છે. પશ્ચિમે આજે ધમ વગેવાય છે. એના સિદ્ધાંતની ઠેકડી થાય છે, આમાં કાને રવું? ઘરના દીકરા ઊઠીને ઘર ફાટ તા કાને ધા નાંખવી ? અમે સમજીએ છીએ કે આ બધા લગ્ન ટુકડાઓ માજને આજ એક બની કામ કરતા થઇ જાય એ જરીએ શકય નથી. પરંતુ શુ એટલું ન મની શકે કે એક બીજા સામેના કડવાં, તીખાં, ભાષણેા ને નિવેદને 'ધ ન કરાય ? એક એકને સાચુ' જીરું કરવાની પ્રવૃ ત્તિને અટકાવી ન દેવાય ? એક બીજાને ઉતારી પાડવાની હીરચાલને શુ ધન કરી શકાય ? દરેક ફીર્ક, પંથ કે સમુદાય ભલે પેાતાના વિચારે, ને પ્રણાલીને માની પ્રવૃત્તિ કરે, પરંતુ એક બીજા સામે થુંક ઉડાડવાનું તે સૌ જરૂર ખપ કરે, જેને જે સાચું' લાગે તે કરવા સામે કાઈને બધન ન હોઈ શકે. પરંતુ એ જ્ઞાન ક્રિયા મૌન રહીને કરે. આપણા ધપિતા મહાવીરે જે રીતે જૈન ધને પુનઃ સંસ્કાર્યો હતા એવી પૂર્વ ખેલદીલી ને ઊદાર હૈયાથી મૌનપણે સા પેતપાતાની વિચાર સરણીના પ્રચાર કરે. એ જ મહાવીર જયંતીના મહાન દિવસે અભ્યના,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24