Book Title: Buddhiprabha 1961 10 SrNo 24
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 26
________________ ખાદ ખાળ અજ્ઞાન મેહ દશા વાળુ મરજી થતું નથી અને તેથી આત્મા પાછે પડતા નથી, શરીરને ખખ્ખો બદલવે તે જેવું બાહ્યથી કા કરાય છે. તેવું જ જ્ઞાનીનું દેહ ખદલવા રૂપ કાર્ય છે. આ પ્રત્યક્ષ દેખાત દ્વેષ વગેરેનાં સબધા જ્યાં સાચા માનવામાં આવે છે ત્યાં. મૃત્યુ ભય રહેલો છે. અને મરણુ બાદ આત્માની હયાતિના જ્યાં નિશ્ચય હેય છે ત્યાં જ્ઞાનભાવ જાગૃત થાય છે અને મૃત્યુ ભય ટળે છે અને આત્મા મુક્તિના પંથે ક્રમે ક્રમે ચડતા છેવટે આંતર્મુહૂતમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. અને પરમાત્મા થાય છે. તેઓ જ્ઞાની મૃત્યુને કાળે પડદે ચીરીને તેની પાછળ આત્મપ્રકાશ દેખે હૈં ને તેથી નિર્ભય અને છે. મૃત્યુકાળની વચલી દશા અધકારના જેવી છે પણ જ્ઞાનીને તે તે દશ પ્રકાશવાલી લાગે છે અને તેથી તેને જેમ જાગૃત દશામાંથી ગાઢ નિદ્રામાં જવુ' અને ગાઢ નિદ્રામાંથી જાગૃત દશામાં જવા જેવું લાગે છે. જે પ્રભુને ભક્ત સમ્યગ્ દૃષ્ટિ જીવ થયે હાય છે તે મૃત્યુની કાળની પૂર્વ સર્વ પ્રકારની મહાસિકતયે!ને દૂર કરે છે અને પખી જેમ પાતાના શરીર પરની ધૂળ ખંખેરી કે છે તેમ તે સર્વ પ્રકારની વાસનાને ખ'ખેરી નાંખી ૧૪ ભવ હારી ન જવાય. ક્ષણે ક્ષણે જે આયુષ્ય છુ' થાય છે તેને આવીચી મરજી કહેવાય છે અને તે જ મરણ ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે અને દેના છેવટના ના સુધી રહેવાનું. આમ જે જાણે છે અને જ્ઞાનભાવથી જે ખતરમાં જાગૃત થાય છે તે દુનિયાના કોઈ પણ પદાર્થમાં રાગદ્વેષથી આસં રહી શકે નહિં અને તે ક્ષણે ક્ષણે તરમાં શુદ્ધ પરમાત્માને સ‘ભારત ક્ષણે ક્ષો જીવે છે અને અન્યને પણ જીવાડી શકે છે ચેખા બને છે, અને તેથી તે નિર્ભીય અને છે. મરણ કર્યુ વખતે થવાનુ છે તેના પહેલેથી નિશ્ચય થતા નથી. માટે પહેલેથી જ્ઞાન, ધ્યાન સમાધિથી ઘણુ ચેતી લેવુ જોઈએ અને ઘણી આત્માની શુદ્ધિ કરી લેવી જોઈએ કે જેથી મૃત્યુકાલે પસ્તાવા ના થાય તે મનુષ્ય શુદ્ધાત્માનું સ્વરૂપ મરણુ કરવું, પરમશ્વરમાં પોતાનું મન લયલીન કરવું' તે જ પ્રભુમાં રહેવાનું છે અને તેવી રીતે પ્રભુમાં રહીને આહ્ય દુનિયામાં આાિતિ સંબધે વર્તવાનું થાય તે તેથી આત્માનિર્લેપ રહીને આત્માની શુદ્ધિ પ્રાપ્ત કરીને મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી દશામાં રહેવા ખાસ ઉપયાગ રખવેા. હું પશુ તેવા ઉપયોગ રાખવાના પુરુષાથ કરું છું, જગતમાં તેથી કંઈ રાગી દ્વેષાં રહ્યું નથી અને જગતમાં પ્રભુમાં રહીને આત્મ પ્રભુને પ્રગટાવવા આત્માપયેાગે જીવાય છે અને બાહ્યી આયુષ્ય ઉદયે પશુ શરીરથી જીવાય છે. આવી રીતે બે નેાખા છત્રનને અનુભવાય છે. અને વર્તાય છે. અને શુદ્ધ પુ પરમાત્મા થવા માટે અંતરમાં ઉપયેગ દશાર્થી મેહની સાથે યુદ્ધ થાય છે અને તેવું યુદ્ધ અંતરમાં ચાલે છે તેને અનુભવ થાય છે, આવા યુદ્ધમાં દેહને પ્રાણનું મૃત્યુ થતાં આત્માને વિજય થાય છે. અને નિઃસ'શય છે. એમાં ક્ષણ માત્રના પ્રમાદ કર્યા વિના આગળ વધવાની જરૂર છે અને આત્માના

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52