Book Title: Buddhiprabha 1961 10 SrNo 24
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat
View full book text
________________
જનતાએ સારા લાભ લીધા હતા, સદરગામના શ્રી. સ ંઘ તરફથી સસ્થાને લગભગ ૭૦) રૂપીયાની રકમ ભેટ તરીકે મળેલ. પરીક્ષકશ્રીએ પગ્રૂપશુપના કાર્ય ક્રમ નિર્વિઘ્ન સમાપ્ત કર, કપડવ’જ, તેમજ ખંભાતની શ્રધી પાઠશાળા એની પરીક્ષા લીધી હતી, દરેક શાળાનું પરીણામ એકદરે સતૈ.ારક જણાએલ. પાઠશાળાએમાં ઉચ્ચ મૂભ્યાસીએની સ‘ખ્યા ઘણી જ સારી છે. શાળાના કાર્યવાહક મહાશયે તેમજ ૫, છબીલદાસભાઈ અને માતર રામચંદ ડી, શાહુ આદિના પ્રયાસે ઘણા જ સ્તુત્ય છે,
.
મહેસાણા : શ્રી યશોવિઝયજી જૈન સંસ્કૃત ઞાશાળા મહેસણુ!. ચાલુ સાલમાં પર્યુષગુ પવ માં વ્યાખ્યાન-પૂજા-ભાવના-પૌષધ પરિક્રમાદિ ઋતુષ્ટને કરાવવા અંગે લગભગ પર ગામેની માગણી આવતા નીચે મુજબ શિક્ષકે ~ વિદ્યાથી ઓ ખારાધના
કરવવા
ગયા હતા.
(૧) શિક્ષક, શાન્તિલાલ સેમ ‘અર્જુ મદનગર” (૨) પરીક્ષક કાંતિલાલ ભાઈચંદ મહેતા “ગે ધરા”, (૩) શિક્ષક કનૈયાલાલ કીરચંદ “ભીલવાડા”, (૪) શિક્ષક ખ:બુલાલ રૂપશીભાઈ. સાયન, (૫) વિ. વસ'તલાલ, અને ઈશ્વરલાલ લાતુર, (૬)વિ. માણેકલાલ બાલાપુર, (૭) વિ. વસંતલાલ દીલેગામ (૮) વિ. કિરીટ કુમાર, રાન્નુર (૯) વિ. ધિરજલાલ શેગાંવ, (૧૦) વિ. શશીકાન્ત બુરહાનપુર (૧૧) વિ રમણીકલાલ માંડવી. (૧૨) વિ. મહેન્દ્રકુમાર, કૈાસંબા, (૧૩) વિ. ચિનુકુમાર, લસુંદ્રા, (૪) વિ જયંતિલાલ સિનાર. (૧૫) વ.
રા
તલકશી રણુજા (૧૬) વિ. હસમુખલાલ સીપેાર. (૧૭) વિ. જવતલાલ પંચાસર ઉપરના ૧૭ ગામામાં સારા લાભ આપ્યા હતા.
તદુપરાંત સંસ્થાના પ્રચારાર્થે પુખ રાજજી અને શિક્ષક રતિલાલ મુબઇ ગયા હતા. પર્યુષણમાં નીચેના ગમા તરફથી સંસ્થાને મદદ મળેલ છે.
૧૦૦૧] અહમદનગર ૧૦૧] તલેગામ ૧૦૦૧] યાગજ ૬૩] ગોધરા ૧૦] રાજુર ૨૫૫] મલાડ ૪૮] લાતુર ૯૮] ભીલવાડા ૬૫૧] રાજકોટ ૧૮] સિનાર 4] બુરહાનપુર ૫૦૧ દમણ ૧૨૪) રણુજ ૧૮૦૧] માટુંગા ૪૦૦ મહેસાણા ૫૩૦ એટાદ ૨૭૫] ઘેટી.
તે સિવાય ભીન્ન પશુ સંઘે તરફથી સસ્થાને નાની મોટી રકમ ભેટ મળે છે.
સસ્થાની જનરલ વ્યવસ્થાપક સમિતિની મીટીંગ તા. ૩૦-૯-૬૧, ના રોજ અમદાવાદ મુકામે શેડ લાલભાઈ દલપત ભાઈના વડે શ્રીમાન શેડ શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપી, થ્રેડથ્રી રમેશચદ્ર બકુમા, ગેંડા હીરાલાલ મણીભાઈ, વકીલ ચીમનલાલ અમૃત લાલુ ડૉ. મગનલાલભાઈ આદિ સભ્યએ તથા પરીક્ષક વાડીલાલભાઈ એ હાજરી આપી હતી અને મેનેજર કાંતિભાઈ ૫. પુખરાજજીભાઈ આદિ પણ હાજર રહ્યા હતા. સાંજના ૫ વાગ્યા સુધી સંસ્થાના શાસનાપી કાર્યોની તલસ્પશી' ચર્ચાવિચારણા થઈ હતી.
મદ્રાસ નિવાસી શેઠશ્રી રીખવદાસજી સ્વામીજી) તા. ૭-૧૦-૬૧ ના રોજ માઁ

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52