Book Title: Buddhiprabha 1961 08 SrNo 22
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 19
________________ (૧૭) કર્તિ દા. છે. ગુણવંત શાહ પધારે છે અને હૈયું, હળવું ગીત ગણગણી ઊઠે છે. ચેતનમાં પ્રાણ ફુકાય છે મનમયૂર ભાવના વનમાં, કેકારવ કરી ઊઠે છે ઊર્મિ હિલેળા લે છે. લાગણીના પૂર ઉમટે છે અંતર, કે. અનોખી મસ્તી અનુભવે છે. મેં જે છે સૂરજને સેનાને બનતે દિવસને સોહામણ થત અનિલને અલખના મંત્ર ભણતા નિરખી છે નિશા મેં જગત અટારીએ એના પિયુ આતમની આતુર નયને રાહ જોતી કહું ક્યારે ? પવિત્રાતિત પવિત્ર મંગલે માં સર્વમંગલ ક્ષમાંના અમૃતથી ઉભરાતા દયાથી દદળતા પસ્તાવાના પથથી બનેલ નિર્મળ નયના કરુણાના અથથી વિનમ્ર હયાભના ઉસના મુગુટમણિ આનંદ વિભર, એવા પર્વાધિરાજ પયુર્ષણના આગમન અવસરે. એ આવે છે ઉલ્લાસથી, તાઝગીનું સિમત વેરતે જીવન મંડપમાં, એ સલુણા, સહામણું એ દિવસે પૃથ્વી પર વીશા ભૂલ્યા એ વર્ગીય દિને એક એક દિવસ એ સપ્તાહનો અમર ગ્રંથ છે એની દરેક રાત ચિરંતન કવિતા છે. સંવત્સરી સારાય સપ્તાહની કીર્તિદા છે. એની પળે પળ પ્રેરણામયી પતિએ છે પર્યુષણ ક્ષમાનું એ મહાકાવ્ય

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36