________________
તેથી જ આત્મા શુધ્ધ થાય છે. એકલુ વાંચવાથી કાંઈ વળે નહી. તેના ઉપર મનન કરવું જોઇએ પછી ધ્યાન અને નિષિષ્યાસ કરવા જોએ. તેથીજ એકામ્રતા થશે અને જેવા સંપ અને તેની સાધના થયેથી જરૂર સીધ્ધી મળશે.
મનુષ્યતા ભવ મળવા ઘણાજ મુશ્કેલ છે. અનેકવાર સ્વર્ગ, નરક અને તીર્થન્યમાં રખડ્યા પછી મહા પુણ્યના બળથી મનુષ્યનું જીવન અને જૈન ધ ભળ્યા છે. તે તે ગુમાવી બેઠા તેા પછી પાછું રખડવાનું છે, માટે જે સમય મળ્યે છે તેમાં પ્રમાદ ન થાય અને એ અમુલ્ય તક મળી છે તેના ઉપયોગ આત્માના કલ્યાણાર્થે ક્રમ થાય છે તે પ્રમાણે વર્તન કરવામાંજ ખરૂં સુખ સમાયેલું છે.
ધન્ય છે જૈન મુનીશ્માને કે તેઓ સંસારને ત્યાગ કરીને પેાતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. અને ઉપદેશ આપી બીજાને તારી રહ્યા છે. અત્યારે
(૨૪)
આ મુનીઓએ કર્મચારી થઇને આ દેશની નીતિ રણ ઉંચું લાવવા માટે જીવહિંસા અટકાવવા માટે મહાન કાર્યો કરવાની જરૂર છે. તે જ ભારતનું ગૌરવ વધરશે નહી. તે અધેામતી થશે. આ દેશનુ તેમાં જ મહાત્તમ છે. આ દેશને અમુલ્ય ખજાને તેનું તત્ત્વજ્ઞાન છે. અને તે ક્રાઇ દિવસ ખુટરી નહી પતને ખજાને કાયમ નથી. તે તેા ખર્ચાઈ જાય, ચારાઇ જાય અને લુટાઈ પણ જાય પણ જ્યાં જ્ઞાન છે ત્યાં ધત આવ્યા વિના રહેતુ પણ નથી. આ દેશની આવી પરંપરા હ્રાવાથી આ પ્રજાને માટે સૌને ભાન છે. જે તે ખેડ એસીશું અને ભૌતિકવાદમાં તણાઇ જશુ તા ખરૂં સુખ મળી શકશે નિહ. ગુરૂ મહારાજે આ અમુલ્ય ખજાને પોતાના જ્ઞાન, સંયમ, તા અને ત્યાગથી મેળવ્યા હતા તેમનુ નામ અમર થષ્ઠ ગયુ અને પુસ્તક રૂપે તે ખજાને મુકતા ગમા છે, તેમાંથી જેટલી બને તેટલી પ્રેરણા મેળવીને આપણે જીવન સુખશાંતિમાં ગાળી શકીએ તેમાજ ખરૂ સાર્થક રહેલું છે.
: શાસન સમાચાર :
ખભાત
અત્રે શેડ ખુબચંદ બુલાખીડાસના ઉપાશ્રયે પૂ. મુનિરાજ શ્રી કુશલવિજયજીના અધ્યક્ષસ્થાને યોનિ ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરજી મ. શ્રી ૩૭ ! જયંતી ચીકાર પાવમેદની વચ્ચે બહુ સુંદર
રીતે ઉજવાઈ હતી.
૫. મીલદાસ તથા પૂ. મટ્ઠારાજશ્રીએ યુનિના જીવન ઉપર સુંદર પ્રકાશ પાથર્યોં હતા. ખપેરે રથબન પાર્શ્વનાથના દેરાસરે પૂજા રાખવામાં આવી હતી.
અકાડ સુદ ૧૦ શેઠ બુલાખીદાસ નાનચંદ્ર સ્થાપિત શ્રી સાદ્રાદ સ પહેડ્ડાળા અને શ્રી ભટ્ટભાઇ જૈન શ્રાવિકાશાળાને વાર્રિકાત્સવ શ્રી શંકરપર રાખવામાં આવ્યા હતા.
સાસુદાયિક સ્નાત્ર મહેસવમાં ૩૫૦ બાલ-માલિકા-અભ્યાસક્રેએ લાભ લીધા હતા.
શ્રી રમણલાલ યાજ્ઞિકના પ્રમુખસ્થાને સત્તા યોજવામાં આવી હતી, જેમાં નેરમા, નીમળા કતારા, યશવંત સંધવી, ભદ્રિક કાપડિયા પુંડરિક ચોકશી, શૈલદાસ સધી તથા પ્રમુખશ્રીએ પાશાળાના ઉત્તરાત્તર વિકાસ માટેના રાયક પ્રવચનો થયાં હતાં. ખર્ચ માટે પ્રમુખત્રી, ગાંધી ભીખાભાઇ તથા છબીલાંમે સપ્રકાર આપ્યા હતા.