Book Title: Buddhiprabha 1961 08 SrNo 22
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 31
________________ કાર્યક્રમ રાખ્યા હતા, જેમાં સુવાદ, ગરબા કે ગીતા રાખવામાં આવ્યા હતા. સંગીત સભર ગુરૂ ભક્તિથી આખા ય કાર્યક્રમ પસાર થયા હતા. અપેારના પુખ્ત પશુ ભણાવવામાં આવી હતી. આ સારા ય ઉત્સવમાં પુ. સા. મ, શ્રી મજીલાશ્રીજી આદિ ઠાણા ઉપસ્થિત રહ્યા હતા. (૨૯) વડોદરા અત્રે મામાની પાળમાં શ્રીમદ્ ચાગના આચાર્યશ્રી શુધ્ધસાગરસૂરીશ્વરજીની 9મી સ્વર્ગારાહણુ તિથિ.તા. ૧-૭-૬૬ ના સવારના નવ વાગે પુ. મુનિશ્રી યા મુનિની નિષ્ઠામાં ઉજવવામાં આવી હતી. પ્રારંભમાં ખાલિકાઓએ મંગલાચરણ કર્યું" હતુ. અને ત્યારબાદ સાદ–મર ને પ્રવચને થયાં હતાં! સા. મ. શ્રી વિમાશ્રીજી સા. મ. શ્રી નિલકશ્રીજી, સા. ભ. શ્રી મંજુલાબજી તેમજ રોઠ શ્રી વાડીલાલ હિંમતલાલ, ૫. લાલચંદ ભગવ નદાસ, શા પે।પટલાલ પાનાચંદ્ર પાદરાવાળા અને મહિલા મંડળના પ્રમુખ શ્રી સવિતાબેને પ્રાસ'ગિક પ્રવચન કર્યાં હતાં. સવંત ૨૦૧૭ ના જે વદી ૭ ને શનિવાર તા. ૧-૭-૬૧ ના રાજ શ્રીમદ્ આચાર્યદેવ બુદ્ધિસાગર મહારાજ સાહેબની યંતી વડેદરાના મામાની પાળ જૈન ઉપાશ્રય ઉપર ઊજવવામાં આવી હતી. જે પ્રસંગે ટુંક વિવેચને શ્રીયુત પડીત લાલચંદ ભગવાનદાસ ગાંધી તથા શાહ વાડીયાલ હિંમતલાલ તથા પાદરાના શાહ પોપટલાલ તથા શ્રી સાધ્વીજી મહારાજ વિાષીશ્રી તથા ખડતરગજના કે સાધ્વીજી મહારાજ તથા સવિતામેન અંબાલાલે પરમપૂજ્ય શ્રીમદ્ આચાર્ય મહારાજ બુધ્ધિસાગરજીના ગુણાનુવાદ ગામ તેએ 1 વનચરિત્રવિધ પ્રવચના કર્યાં હતાં. તેમજ રામપુરા જૈન યુવક મડળ તથા સંઘ તરફથી બારવ્રતની પુખ્ત ભાવી હતી. ઉપરાંત પાગાળાની બાળાઓએ પ્રાર્થના કરી ગરબા કર્યા હતા, તેમજ રાત્રે મહિલા મંડળે રાત્રીજગે કર્યા હતા, અને અમદાવાદવાળા રતીભાઇ તરફથી પાઠ શાળાની બાળાઓને મીઠાના પ્રભાવના કરી હતી. પાદો અત્રે શ્રીમદ્ જયંતિ પ્રસંગે તા. ૧ ૭-૧ના રાજ ગુદેવની પ્રતિમા સમક્ષ પુજા ભણાવવામાં આવી હતી. અત્રે ચાલતી શ્રી આત્મારામજી જૈન પાશ્ચા ની ધાર્મિક પરીક્ષા શ્રી જૈત શ્રેયસ્કર મડળ તરફથી પરીક્ષક ભાઇશ્રી કાંતિક્ષાત્ર ભાઈચંદ મહેતાએ લીધેલ ધાર્મિક પરીક્ષાનુ પરિણામ સતયકારક છે. પરીક્ષા આર્દ્ર ની સમારંભ યાજવામાં આવેલ. પ્રારંભમાં શ્રી પોપટલાલ પાનાચંદ શાહે પ્રાસંગિક પ્રવચન કરેલ. અને રૉડ શ્રી રતિલાલ મેનલ.લ ભાગે પરિણામ વગેરેનું વાંચન કર્યું હતુ. અને શ્રી પરમાનદશાએ પશુ પ્રાસંગિક સુંદર પ્રયન કર્યુ હતુ. પરીક્ષાના વિજેતાઓને ઇનામો પણ વહેંચવાંમાં આવ્યા હતા. સારે। ય કાર્યક્રમ સુંદર રીતે ઉજવાયે હતા. મુજપુર અત્રે પુ. મ, શ્રી માણેકવિજયજી મ. સા. ચોમાસાનું નકકી થયેલ છે. તેઓશ્રીના વ્યાખ્યાના લાભ જૈન તેમજ જૈનતર પ્રજા લે છે. db

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36