Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ ૧૮૫ અન ચિત્ર : લુટારા મુસાફરે જેયું કે, ઘરમાં બીજ્યું કઈ નથી; માત્ર મધુની શ્રી રાંધવામાં ગુંથાઇ હે. તેના શરીરપર સોનાનાં કીમતી ઘરેણાં પહેરેલાં છે. એ બધાં ઘરેણાં લેવાથી લૂટારા મુસાફરનું પાપી મન બ્રમીત થયું ! તેણે તે સ્ત્રી ઉપર હુમલો કર્યો. તેનું ગળુ દબાવી ગુરળાવી મારી તેના શરીરના ટુકડે ટુકડા કર્યાં. તે પાપી રાક્ષસે તે નિષિ પુણ્યશાળી સ્ત્રીતે સંહાર કર્યાં, ને તેના શરીરપરના સર્વે અલકારી લઈ લીધા અને તેના શરીરના ફટકા સાંજ પડયા રહેવા દે ચાલતા થયું. તે ઉતાવળે ચાણ્યે જતા હતા, તેવામાં સામેથીજ તેને ભાઈ મધુ મળ્યો. તેની નજર સુકાવવા લૂટારા મુસાફરે ઘણીએ યુક્તિ કરી, પશુ તેનું પાપ આગળ આવી ચઢયું. મધુએ તેને જોતાંજ સત્વર તેની પાસે જઇ, તેને પોતાને ઘેર લઈ જવાનો આગ્રહ કર્યો. લૂંટારાએ જવાને માટે ઘણાંય બહાનાં કાઢ્યાં, પણુ બધુ તેના હાથ ઝાલી પોતાના ઘર તરફ ખેચી જવા લાગે. તેના મનમાં વિચાર આવ્યા કે બિચારા મુસાફર ! મારું સાધારણૢ જમવાનું મુઠ્ઠી ચાલ્યેા ય છે! બિચારા ઘરમાં બેસી રહેતાં શરમાયા હશે ! પ્રભુ ! પ્રભુ અતિથિ સલ મધુએ તેને કાલાવાલા કરી ઘરમાંથી ચાલ્યા જવાનું કારણ વારંવાર પુછવા માંડયું. મુસારે ઘેર પાછા આવવા ઘણીન્ટ ના કહી, પણ વધુએ પાતાની ક્ષુદ્ર સામગ્રી આરાગવાને તે મહાપૂતે ઘણાજ આગ્રહ્ન કર્યાં. મુસાફર ક પતે તે તેને ઘેર આવ્યા. શાક લઈ ઘરમાં પેસતાંજ બાઇ વધુએ શું નેયું ? જે રાંગારપૂર્ણ-સુન્દર-પવિત્ર દેહલતા હમોં તે અખંડિત મુખ્ય ગયા હતા તેના ટુકડે ટુકડા વેરાઇ પડયા હતા. તેના ચીકણા કાળા વાળ લાહીની નદીમાં તરતા હતા. જે ચચળ નેવાથી તેને સ્વર્ગિય આનંદ થતા હતા તેજ તંત્રો શ્રીહામાં-ભયકર થઈ પડ્યાં હતાં, તે સ્મિત ભર મુખમાંની દૂતપક્તિ વ થ ગઈ હતી. પેાતાના પ્રાણથી પણ અધિક પત્નિની આ દશા જોતાંજ કયા કઢાર-પાષાણ હૃદયનો પુરૂષ સ્થિર રહી શકે? કાણુ મહાપુરૂષ પોતાના તીવ્ર ક્રોધને રોકી શકે ? કાણુ પુત હૃદયની લાગણી છાવી શકે ? અરે ! કોણ પુરૂષ નેત્રમાં છલકાઈ જતાં આંસુઓને કી શકે? પરંતુ તે ક્ષમાની મૂર્તિ મહાન દયાળુ-શાંત ભાઇ મધુએ માત્ર : પ્રભુઇ-પ્રાધ ” એટલાજ શબ્દો કહ્યુ, લેશ માત્ર પણ હૃદયને ડગાવા દીધું નહિ, લેસ માત્ર પણ ચિત્તને ચંચળ થવા દીધું નહિ. તે કે તેના હૃદયમાં સખ્ત આધાત થયે હતા. તેનું પત્નિ પ્રેમી હૃદય અંદરથી રડતું હતું, પણ તેણે ક્ષમા-ધર્યું-દયા ધારણુ કા હતાં. કંપાયમાન થતા ચુસારે આ હૃદય વિદારક ઘટના કબુલ કરી. પણ તેનાપર પશુ તે મહાન ક્ષમાવીરે સ્હેજ પણ ક્રોધ કે તિરસ્કાર દર્શાગ્યા નહિ, માત્ર પ્રારબ્ધ એટલુંજ ખાલી તેને પાસે બેસાડી પેતે રેટલી, શાક બનાવી આપ્યાં અને તેને ભોજન કરાવ્યું. તેણે તેને એક પણ શબ્દ ડપકાને કે કાના કહ્યા નહિ. ક્લેશનાં સામાન્ય ચિન્હ પણુ તેના મતેહર વદન મડળ પર જણાયાં નહિ. હેા વાંચક કેટલી ધૈર્યતા ! કેટલી ક્ષમા ! કેટલી દયાળુતા ! આટલી ઉજ્વા ઉત્કટ ક્ષમાનું દ્રષ્ટાંત પશ્ચિમના એક પણ સુધરેલા દેશમાંથી મળી આવશે ? તે દેશમાં તે નાળુકડી વાંદરીને પણ છીંકતાં છીંડુ પડી જાય છે અને તે કદાચ એક વાંદરીનેજ જરાક મારી હોય તો તેને બદલે પાંચ પચાસ બાણુસાના જીવ નખમમાં આવી જાય છે. તે પછી એકાદ સ્ત્રીનું ખૂન થયું હોય તેા પછી આજ શું ? એકાદ કુતરીને મારવામાં આવે તે મારનારને જીવ મુશ્કેલીમાં આવી પડે છે. અર્થાત તે દેશે!માં સ્ત્રીઓને સાતમે આસ્માન ચઢાવી દેવામાં આવે છે! યા ને ક્ષમા

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33