________________
૧૮૪
બુદ્ધિભા.
ખડીયે। અન્ય દર્શનીનાં મંદિરે, મો વિગેરે ભેવાથી એનો પ્રાીનપણાના ખ્યાલ આવે છે. પ્રભાસમાં ૯ જૈન મંદિરમાં ૮ મદિશ બેડાજોડ નજીકમાં છે. કૂક્ત એક વેગળુ છે. મુખ્ય દેહઁસર આમા તિર્થંકર ભગવત ચંદ્રપ્રભુ મહારાજનુ છે. પ્રાચીન અને લગ્ છે. ભગવત ચંદ્રપ્રભુ આ તીર્થે પધારેલા હતા અને દેવતાઓએ મેાારણુની રચના કરેલી હતી. યાત્રા કરતાં આલ્હાદ થાય છે. યાત્રાળુએ દર્શન કરીને પાછા જવાનો વિચાર ન ય અને અત્રે રહેવું હોય તે ઉતરવાની મકાનની પણ સવર્ડ છે. એક કારખાનાની દુકાન છે, તે લેાકેા યાત્રાળુઓના ઉપર ઘણી પ્રીતિ રાખતા જાય છે અને તેમને હરકત ન પડે તેને માટે માતાથી બનતી તવોજ કરે છે. મંદિરમાં સ્વચ્છતા સારી રહે છે.
જૈન પ્રામાં ઘણું ભાગ વેપારી વર્ગ છે, તેઓ પોતાના કામ ધંધામાંથી દારક થઈને દેશાટણ જોવાને અને પ્રાચીન તિહાસીક જગાએ જોવાને ખાસ જાય એતે અસંભવિત લાગે છે, પણ યાત્રા નિમિત્તે તેએ દેશાટળ્યુ કરી શકે છે. તે વખતે જેવી દિર્દીની યાત્રા પૂજા કરવા ઉપરાંત વિશેષ માહીતી મેળવવાને પ્રયત્ન કરનાર સંખ્યા ઘણીજ થોડી, કેમકે તેમાં એમને આનંદ લાગવા જેવું નથી. વાસ્તવીક રીતે તે જે જે સ્થળે જવામાં આવે તે તે સ્થળે આપણી જૈનાની વસ્તી કેટલી છે, પહેલાં કેટલી હતી, મુખ્યત્વે તેએ શેા વેપાર કરે છે, તે સસારિક જીંદગી કહેવી ગુારે છે, આ વાતેતે તપાસ કરવા ઉપરાંત અન્ય દર્શનીનાં પ્રાચીન મદીરા કર્યાં કર્યાં છે, તેની વ્યવસ્થા દૈવી છે, તેને તપાસ કરવા અને અને તો જવાની તજવીજ કરવાથી કઈ કઈ વિશેષ વાતે જાણવાને મળે છે.
પ્રભાસમાં ને કઈ ખરેખર ઇતિહાસીક જગા જેવા લાયક હાય તા, સારી સામ નાથ મહાદેવનું ખડીત દેવાલય છે. આ દેવાલય દરીયા કીનારા ઉપર આવેલુ છે. દેવાલયને કરતા ચેકર કોટ છે, દેવાલયનું ખંડીયેર જે સ્થિતિમાં છે તે સ્થિતિ કાયમ રહે એવી તજવીજ સરકાર તરફથી રહે છે. યુરેપીયન સુસાધરે અને મેટા અલઘર ગવર્નર સુદ્ધાંત આશ્રમ જેવા માટે ખાસ આવે છે. ઇતીહાસ વાંચનારાઓના જાણુવામાંજ હશે કે, મહમદ ગીજનીએ ઇ. સ. ૧૦૨૪ની સાલમાં ખાસ સ્વારી કરી એ મંદીરનો નાશ કર્યા હતા. હિંદુસ્તાનની પ્રાચીન જાહેાજલાલી યાદ આવવાને આવા પ્રાચીન સ્થાના નિમિત્ત કારણ છે, તેનીજ સાથે મુસલમાનએ ધર્મ દ્વેષને લીધે રાજ્યસત્તાના દુરપયોગ કરી હિંદુઓના દેવાલયાના નાશ કરવામાં જે પોતાની હુશીયારી વાપરી છે, એ બનાવથી ખેદ થાય છે. શ્રીટીસ શહેનશાહતે આ આખતમાં જે નિષમ સ્થાપન કરેલા છે, તે પ્રસશાપાત્ર છે એમ તેા કહ્યા સિવાય રહેવાતું નધી. નવીન સેામનાથનું મંદીર જીના મંદીર જેવું બબ્ધ નથી પણૢ તેની જે રચના અને ભોંયરામાં જ્યાં મહાદેવના લીંગની સ્થાપના કરેલી છે, તે ત્યાંની રચના એવી રીતે તેા કરેલી છે કે અજાણ્યે યાત્રાળુ આખો દીવસ તે દહેરામાં આંટા મારે અને ધર્મશાળામાં કર્યાં કરે તાપણુ તે જગ્યા જોઇ શકે નહિ. તે મહાદેવના ખર્ચના નીભાવ સારૂ શ્રીમંત ગાયકવાડ સરકાર તથી નીમનાક મળે છે, અને તેને વહીવટ કરવા સાર્ એક દક્ષણી કારભારી રહે છે, નજીકમાં મુસા રાને ઉતરવાને ધર્મશાળા છે, ત્યાંથી અદ ગાઉ પર ત્રીવેણી સંગમ નામનું સ્થળ સમુદ્ર કીનારે આવેલુ છે, ત્યાં એક મેસીએ બંધાવેલી ધર્મશાળા છે. એ સિવાય સૂર્યનારાયણનું મંદિર વિગેરે પ્રાચીન ઘણા દેવાલયે ખંડીયે સ્થિતિમાં આવી ગયેલ છે.