Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૧૯૬, બુદ્ધિપ્રભા રાખી સારી વલણ ચલાવે છે. આ રીતે વર્તનાર પુરૂષો, સમચ્છુ મનના મેટા અને ક્ષમાને ધારણ કરનાર હોય છે. વિવેક અને વિનય તેમના હૃદયમાં સજ્જી રીતે રહે છે, વિનય આપણી અંદર પાત્રતા આવે છે. પાત્રતાથી આપણે ધન સંપાદન કરી શકીએ છીએ. ધનથઃ ધર્મ અને ધર્મથી સુખ મેળવીએ છીએ. મેટ્રા મનના પુરૂષો ઉંચે સાદે કે ઉપડતે મેલે એકલતા નથી. તેમના મ્હોં (Mouth) માંથી જે શબ્દ નીકળે તે ફરીને તેમના મ્હોમાં પૈસા વખત આવે નહિ તેને પૂર્ણ વિચાર કરી તેઓ ખેલે છે. સમજુ માણસા, રક સાથે પણ પ્રસગૂ પડતાં સયપણે રહી વિવેકની બહાર જતા નથી. પાતાની વાણીના માર્ચથી સામાને આનંદ ઉપાવે છે. કડવાં વચન વદી ખેદ ઉપજાવતા નથી. વળી ! એક વિદ્યાને કહ્યુ છે કે नमंति शालिनो वृक्षाः नमति शालिनो जनाः । शुष्क का च मूर्खाश्च न नमंति कदाचन || શાલિડાંગરનું ઝાડ નતીવાન છે. તે જેમ જેમ મોટુ' થતું જાય છે તેમ તેમ નમતું જાય છે. તેમજ કુલિન નર ઉન્નતિને પામે છે ત્યારે તેનામાં નમ્રપણું વધે છે. અને જેવી રીતે સુકાએલું લાકડુ નમતું તેમજ વળતું નથી તેવી રીતે ભૂખે માસ કોઇને પણ નમતા નથી.” આથી સત્ય એટલું છે કે કુલિનમાં કાંઇ વિવેક હોય છે. તેથી કરીને લિન વર્ગમાં ઉછરેલે માણસ સદ્ગુણૅ કરી સંયુક્ત હોય તે તેને ધન્ય છે. આવા માસા જે વશમાં જન્મ પામ્યા હોય તે વશ પણ ભાગ્યશાળી ગણાય છે. કુટુંબની અંદર એક પરાક્રમી નીકળે છે તે! તે કુટુંબ સુખશાન્તિને પામે છે. વર્તમાન વખતમાં આવા ભાગ્યશાળી પુરૂષો સ‘પૂર્ણ ગુણુથી યુક્ત ચિતજ નિવડે છે પણ નથી એમ તો છેજ નહિ. tr તાત્પર્ય એટલુ જ છે કે માણસ જાતને લક્ષ્મી, સત્તા, મોટું માન અા તો ન ધારેલા હરકોઇ લાબ મળે તે તેથી લાવું નિહ. તેવીજ રીતે સંકટ આવી પડે તે મનને ડગવા નહિ દેતાં તેને પણુ સહનશીલતા રાખી સહન કરવું. પાતાના મનની મેટાઈ ત્યજી હિ દેવી, અને તેને સારૂ ચંદનના વૃક્ષનું ઉદાહરણુ સારૂં છે. ચંદનના વૃક્ષ જ્યાં આગળ થાય છે ત્યાં તેને ત્યાંના લે! લાકડાંને રેકાણે વાપરે છે વળી સર્પ જેવા પ્રાણીએ તેના મૂળનાં રાડા ખેાદી તેને કાતરી નાંખી તેમાં વાસ કરી રહે છે; આપણા લે!કો તેના કાને પવિત્ર કાર્યની અંદર વાપરે છે; છતાં પણ તે સર્વ ઠેકાણે પોતાના શીતળરૂપી અમૂલ્ય સુગંધી ગુણુને વિસારતું નથી પશુ સર્વત્ર સુવાસર પ્રસારે છે.” સદ્ગુણી પુરૂષો જે મોટા મનના અને સુવિચારના હોય છે તે કાઇ પણુ કાર્ય પ્રસગે પોતાનું કુલિનપણું ત્યજી દેતા નથી. વળી એક વધુ દાખલેો શેરડીના છે. શેરડીને યંત્રમાં મુકીએ છીએ છતાં તે પોતાની મધુરતાને છેડતી નથી. તેમ કુળવાન પુરૂષ ક્ષીણતાને પામેલા હોય છે છતાં પણ તે શીયળના અમૃત્ય ગુણાને ત્યાગ કરતા નથી. છેવટે પરમેશ્વરને પ્રાર્થના કરશું કે આપણી ભારતભૂમિનાં પણ વિનયી, વિવેક, કુલિન અને મોટા બનના પુર્જા નિવડે ! અસ્તુ. t -

Loading...

Page Navigation
1 ... 30 31 32 33