Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ અમેરિકાનાં વિશ્વવિદ્યાલય 'खरे ए एकली एकान्त, भले लोको हजारो त्यां.' (લેખક—મી. હરિ. રાજનગર) ગઝલ કવાલી. નદિ નાળા ઝરાં વિશે, વિચારોને ખીલવવાને; ખડકની ઉપરે છેવું, અને વન વૃક્ષની છાંયે. હાં સત્તા નહિ ચાલે, અરે કોઈ માનવીની રે; અને પ્લે માનવી વિરલ, ગયું હશે કે દી હા ! રે. પહાડ પતેને રે કરીની હાર ઉચી રે; ( ત્યાં) ચઢે કે વણ પડયા માર્ગે, નહિ એકાન્ત કહેવી છે! ! અરે એ રમ્ય દેખાવો, ભલી કુદત માતાના, તહીં દેખાય ભંડારે, હતા રાખેલ ઉઘાડા ? (પણ) મનુષ્યના જુથ માંહી રે, ભરેલાં શહેરમાં એકે જાગ્યાં સંગીત જુદાથી, કે હેરમાં રહે છે. વ્યાપારી રોજગારીને, હજારે લેક જાયે છે; બજાવી કામ પિતાના, વળે કે ગૃહ ત રે. નહિ ત્યાં પ્રિય સ્થાને , જયાં વાતે સુખે કહેવા; નથી વહાલું જું કોઈ, નથી મીત્ર સંબંધી મ્હાં. અરે ! તે દુ:ખને માર્યો, કરે છે અશ્રુ ખાલી ત્યાં; ખરે એ એકલી એકાન્ત, ભલે લોકે હજાર ત્યાં!!! अमेरिकानां विश्वविद्यालयो. (ગતાંક ૫. ૧૪૪ થી ચાલુ) વિઘાથીઓના આરોગ્ય માટે જેટલી કાળજી અમેરિકાના વિશ્વવિદ્યાલય લેવામાં આવે છે તેટલી કાળજી બીજા કેઈ પણ સ્થળે લેવામાં આવતી હશે કે કેમ? તે એક શંકાજ છે. વિદ્યાલયમાં દાખલ થતાંજ વિદ્યાર્થીની આરોગ્ય પરિક્ષા ( Medical Examination લેવામાં આવે છે. આ વખતે તેની કટુમ્બીક આરોગ્ય વિષયક હકીકત (Family history નોંધ કરવામાં આવે છે, તેમજ તેના શરીરના પ્રત્યેક અવયવ સંભાવપૂર્વક તપાસાય છે. ફેક્સ, છાતી, આંખો, મગજ વિગેરે બારીકમાં બારીક અવયવે પણ યંત્ર સહાયથી તપાસી તેની નોંધ કરવામાં આવે છે, અને તેમાંના વિકૃત અવયવોની સુધારણાની માહીતી માટે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33